________________ 283 અડજ–જે પશુ-પક્ષીઓ ઈંધ મૂકે છે. અને પછી ઇંડાંમાંથી જન્મ લેતા જન્મને અસ્કજ જન્મ કહેવાય છે. મરઘી, કબૂતરી, કેયલ, સાપ, વગેરે ઇંડાં મૂકે છે. તેમને જન્મ આ પ્રકારે અન્ડજ છે. તેમના શરીરમાં ગર્ભસ્થ જીવ પિતાની ચારે તરફ જે આવરણ કરે છે અને તેમાં સુરક્ષિત રહે છે તે ઈંડું કહેવાય છે. અને તેમાં જીવ હોય છે. તેમાં જીવ જીવંત છે, તેથી તે ઈડું સજીવ હોય છે. પછી માતા તેનું પિતાના શરીરની ગરમીથી સેવન કરે છે. અને છેડા દિવસ પછી જીવ તે ઈરાનું કાચલું ફેડી બહાર નીકળે છે. તે જ તેને જન્મ. તે જ અસ્કજ જન્મ. તે ઈંડાને જીવ ઈંડામાં પણ શ્વાસોશ્વાસ લેતે હેય છે, નહીં તે મરી જાય. ઈંડાના સફેદ ફેતરામાં આપણું ચામડી જેવા અસંખ્ય બારીક છિદ્રો હોય છે, જે વડે તેની શ્વસનક્રિયા ચાલતી હોય છે. આ વાત આજના વિજ્ઞાને પણ કબૂલ કરી છે કે સ્વીકારી છે કે તે ઇંડાને અસંખ્ય છિદ્રો હોય છે. આપણી જેમ જ જીવ શ્વાસમાં Oxygen લેતે હોય છે. અને Carbandy. Oxyied છોડતો હોય છે. આપણુ જેવી જ પ્રક્રિયા હેવા છતાં પણ તેમાં જીવ નથી અને નિર્જીવ છે આવું શા માટે કહેવાય? હા, જેમ બાળક માતાના ગર્ભમાં જ મરી જાય અને મરેલે અવતરે, કસુવાવડ જેમ થાય તેમ ઇંડામાં પણ જીવ જે મરી જાય તે તે ઇચ્છું વિકાસ નથી પામતું અને જીવ બહાર નથી નીકળતે. તે શું તે ઇંડાં શાકાહારી થઈ ગયાં? શું તે ઇંડાં ખાવા યેગ્ય ખાદ્ય બની ગયા?