________________ 101 (5) ક્ષેત્રેન્દ્રિયના અવગ્રહાદિ–૪ ભેદ (6) મનના અવગ્રહાદિ–૪ ભેદ ' અર્થાવગ્રહના કુલ 24 ભેદ સ્પ, રસ, ઘાણ અને શ્રેત્રના વ્યંજનાવગ્રહના 4 ભેદ મતિજ્ઞાનના કુલ 28 ભેદ તુરદુષિક્ષિણાનિશ્ચિતાનુ તારા સેવાનામ્ તત્ત્વાર્થ સૂત્રમાં જણાવ્યા પ્રમાણે, 1. બહુ, 2. અ૯પ, 3. બહુવિધ, 4. એકવિધ, પ. ક્ષિપ્ર, 6. વિલંબે, 7. અનિશ્રિત, 8. નિશ્રિત, 9. અનુક્ત, 10. ઉક્ત, 11. ધ્રુવ, 12. અપ્રવ. પહેલાંના 28 ભેદને આ 12 ભેદે ગુણતા-૨૮૪૧=૩૩૬ ભેદ કુલ થાય. તથા બુદ્ધિને 4 ભેદ 1 ઓત્પાતિકી, 2 વનયિકી 3 કાર્મિકી 4 પરિણામિકી એટલે 336+4 બુદ્ધિના=કુલ્લે 340 ભેદ મતિજ્ઞાનના થાય છે. જેટલા મતિજ્ઞાનના કુલ પ્રકારે છે. તેટલાં જ મતિજ્ઞાનનાં આવરણીય કર્મો છે. જગતના તમામ જીવે આટલા જ ભેદમાં સમાઈ જાય છે. જેને મતિજ્ઞાનને ક્ષયે પશમ સારે છે. તેઓ બુદ્ધિશાલી, હોંશિયાર છે. જેમને મતિજ્ઞાનાવરણીય કર્મને ઉદય વધારે છે તેવા છે મંદ મતિ, બુધ્ધ વગેરે જેવા દેખાય છે. તીક્ષણ બુદ્ધિ, ગજબની યાદશક્તિ, આશ્ચર્યકારી સર્જનશક્તિ