________________ S જૈનદર્શનના અદભુત કર્મ-વિજ્ઞાનના સિદ્ધાન્તોને સમજ્યા છે 'શ્રી ગોપીપુરા-સુરત ચાતુર્માસ દરમ્યાન દર રવિવારે આયોજિત ' Íચત્ર જાહેઝ વ્યાખ્યાકામાક્ષા મવિષયકમાણીશGિભ્યારી...' 'પ્રવક્તી-પપ.Íkiાજ શ્રીકૃષ્ણપજયજી મહાદાજ 'રાષ્ટ્રભાષા૨ત્ન-વલ,સાહિત્યરત્ન-પ્રયાગ) 'ચાતુર્માસિક રવિવારીયઃશ્રી મહાવીર શિક્ષણ શિબિર સંચાલક શ્રી મહાવીર વિધાર્થી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) "| શ્રાવણ સુદ 5 વ્યાખ્યાન પાંચમું રવિ તા.૨૫-૭-૮૨ વિષય: જૈન દર્શનમાં જ્ઞાનનું સ્વરૂપ વ્યાખ્યાતા : પ.પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ અવતરણકાર : કપિલરાય નાનાલાલ ઠાકુર सम्यग्दर्शनशुद्ध, यो ज्ञानं विरतिमेव चाप्नोति / दुःखनिभित्तमपीदं, तेन सुलब्धं भवति जन्म // ચરમતીર્થપતિ શ્રમણ પરમાત્મા શ્રી મહાવીરસ્વામી ભગવાનને નમસ્કારપૂર્વક ઉમાસ્વાતિ વાચકમુખ્યજી ફરમાવે છે કે સમ્યમ્ દર્શનથી વિશુદ્ધ એવું જે સમ્યગૂ જ્ઞાન વિરતિને પ્રાપ્ત કરે છે, ચારિત્રને પ્રાપ્ત કરે તે દુઃખના નિમિત્તભૂત આ જન્મ પણ સફલ થાય છે, પુનઃપ્રાપ્તિ માટે સુલભ બને છે આગ લાગવાની છે— અમેરિકામાં એક બહુમાળી મકાનના ૭મા માળે ભીષણ આગ લાગી. 14 મા માળ પર એક કુટુંબ રહે. એ લેકને ખબર નથી કે નીચે આગ લાગી છે. આગ વધવાની છે એ હકીકત છે.