________________ 149 નિદ્રા પંચક નિદ્રા નિદ્રાનિદ્રા પ્રચલા પ્રચલા પ્રચલા થીણુદ્ધી દર્શનાવરણીય કર્મની 9 ઉત્તર પ્રવૃતિઓ છે. પ્રથમ વિભાગ દર્શન ચતુષ્કને અને બીજો વિભાગ નિદ્રા પંચકને છે. જેને કર્મસાહિત્યમાં પાંચ પ્રકારની નિદ્રા-ઊંઘ કહી છે. તેનાં પાંચ નામે આ પ્રમાણે આપેલાં છે : વ્યાખ્યા : (1) નિદ્રા–સુપfજા નિંદ-સુખે કરીને-સરલતાથી જાગી જવાય છે, એવી ઊંઘને નિદ્રા કહીએ છીએ. આવી નિદ્રા નિદ્રાદર્શનાવરણીય કર્મને ઉદયે આવે છે. (2) નિદ્રાનિદ્રા–“નિહાનિદા જ ગુણપતિiા”–જેને ખૂબ બૂમ પાડવા છતાં, હાથ વગેરે હલાવવા છતાં, ઘણી મહેનત મુશ્કેલીઓ જાગે તે નિદ્રાનિદ્રા કહેવાય છે. આવી નિદ્રા આ નિદ્રાનિદ્રાદશનાવરણીય કર્મના ઉદયે આવે છે. (3) પ્રચલા–“Tચા ટિવિરત” - જેને ઊભા ઊભા, અથવા બેઠા બેઠા ઊંઘ આવતી હોય તેવી ઊંઘને “પ્રચલા” નામે ઓળખાય છે. જેના ઉદયે આવી ઊંઘ આવે તેને “પ્રચલાદર્શનાવરણીય કર્મ” કહેવાય છે. (4) પ્રચલા પ્રચલા–“ચઢપયા ચ રંગો ”—ચાલતાફરતા જેને ઊંઘ આવતી હોય તેવી ઊંઘને “પ્રચલા પ્રચલા” કહેવાય છે. આવી ઊંઘ તેના આવરણીય કર્મ પ્રચલા પ્રચલા દર્શનાવરણીય કર્મના ઉદયે આવે છે. (5) થીણુદ્ધી “વળત્તિરથાળા થીબદ્ધી” - દિવસે ચિંતવેલું કાર્ય રાત્રે ઊંઘમાં કરવું તેને થીણુદ્ધી નિદ્રા તરીકે