________________ 249 સમજાઈ ગયું, આ તે મારે જ ભેગાન્તરાય કર્મને ઉદય....એમ કહીને મન વાળી દીધું ઉપગાન્તરાય કમ– વસ્ત્ર, આભૂષણ, શયન, પલંગ, સ્ત્રી વગેરે ઉપગની સામગ્રી ઉપલબ્ધ હોવા છતાં પણ જે ન વાપરી શકાય-ભોગવી ન શકાય તે ઉપભેગાન્તરાય કર્મ કહેવાય છે. ઉપભેગાન્તરાય કર્મના ઉદયે જીવ નિર્ધન-દરિદ્રી થાય છે. પરવશ થાય છે. દેશ-દેશાંતર ભટકવું પડે છે. જોકર થઈને રહીને પણ સેવા કરવી પડે છે. આષા તે પરવશ–દીનતાના અનેક દ્રષ્ટાંતે આ કર્મનાં છે. જેમ કૂવાની છાયા કૂવામાં જ સમાઈ જાય છે. કારણ કે ધન વિના તે મને રથ પૂર્ણ થઈ શકતા નથી. સંસારના વ્યવહારમાં તે ધનની પ્રધાનતા છે અને તેના વિના તે જીવન વ્યવહાર નથી ચાલતે, ઈચ્છા પૂરી થઈ શક્તી નથી. રાજાને પણ ઘર ઘર ભટકવું પડયું– દેશ-વિદેશ–પરઘર સેવા, ભીમસેન નરિંદના રે, સુણિય વિપાક સુખી ગિરનાર, હેલક તેહ મુણિંદના રે જિનરાજ જંગલમાં શિકાર કરવા ગયેલ રાજા શક્તિસિંહ હરણની પાછળ પડ્યો. હરણની પાછળ પાછળ દેડતા જતા રાજાએ પૂછ્યું. પરંતુ કાઉસ્સગ ધ્યાનમાં સ્થિર મુનિ કાંઈ જ ન બોલ્યા... એટલે રાજાને કોધ ચઢ્યો. સૈનિકને હુકમ કરીને રસ્સી વડે બંધાવીને મુનિને નાખી દીધા. અને રાજા આગળ વધ્યા.. જંગલમાં ખૂબ ભટક્યા. અંતે પાછા ફરતાં...યાદ આવ્યું. મુનિ સામે દેખાયા. રસ્સીના બંધનમાં 18 ઘડી થઈ ગઈ હતી. સાધુસંતેની વિરાધના તે ભૂલેચૂકે પણ ન કરવી જોઈએ, મહાપાપ બાંધવાનું કારણ બને છે. તે તે આરાધ્ય છે. આરાધના કરવી, પણ વિરાધના તે ન જ કરવી...કદર્થના, પીડા ત્રાસ પહોંચાડે