________________ 454 પાપે સાતમી નરકનું 33 સાગરોપમનું આયુષ્ય બધે. વિચાર કરે, પિતે કેટલા નાના આયુષ્યવાળે છે છતાં પિતે આવતા ભવનું કેટલું મોટું આયુષ્ય બાંધે છે?! બ્રહ્મદર ચકવતના પૂર્વભ- સાકેતનગરમાં ચંદ્રાવતંસક રાજાના પુત્ર મુનિચંદ્ર સાગરચંદ્ર મુનિની પાસે દીક્ષા લીધી. તેમણે વળી બીજા ચાર શેવાળના પુત્રને દીક્ષા આપી. તેમાંના બે સાધુઓ તીવ્ર મેહના ઉદયના કારણે ચારિત્રધર્મની દુર્ગ છા કરીને મૃત્યુ પામી દેવલેકે ગયા. ત્યાંથી આવીને સાંતુલ્ય બ્રાહ્મણના ઘરે જેડકા તરીકે જમ્યા. ત્યાં સપના ડંખથી મૃત્યુ પામી મૃગલીનાં બચ્ચાં થયા, ત્યાં પણ પારધિના તીરથી મૃત્યુ પામી હંસરૂપે જમ્યા. ત્યાં પણ માછીમારે બંને હંસને પકડી ડોક મરડીને મારી નાંખ્યા. તે મરીને ભૂતદિન ચંડાળના ઘરે પુત્રપણે ઉત્પન્ન થયા. ચિત્ર અને સંભૂતિ. બંને જણુએ દીક્ષા લીધી. સંભૂતિ મુનિએ નિયાણું કર્યું અને બ્રહ્મદત્ત ચકવતી થયા. કેટલા ઝડપથી જન્મ-મરણ થયાં. આયુષ્ય બાંધ્યું અને આયુષ્ય પૂરું થયું. આયુષ્યને બંધ ક્યારે પડે? શ્રી ભગવતી સૂત્રના ૧૪મા શતકમાં કહ્યા પ્રમાણે દેવતાઓ, નારકીઓ, તથા અસંખ્ય વર્ષના આયુષ્યવાળા તિર્યંચે અને મનુષ્ય છેલ્લે છ મહિનાનું આયુષ્ય બાકી રહે ત્યારે નિયમથી નિશ્ચિત આગામી ભવનું આયુષ્ય બાંધે છે, અને ઓછામાં ઓછું 1 અ તમે હૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે પણ છેવટે બંધાય તે ખરું જ. તે આગામિ ભવનું આયુષ્ય બાંધ્યા વિના મરતા નથી. બીજા જ પિતાના આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે બંધે છે. માને કે ત્રીજા ભાગે ન બાંધ્યું તે 6 ભાગ કરે. છઠ્ઠા ભાગે બાંધે, નવ ભાગ કરો નવમા ભાગે બાંધે, છેવટે સત્તાવીસ