________________ 177 ત્યાગ વગેરે ત્યાગપ્રધાન નિયમ કે પ્રતિજ્ઞાઓ લેવા એટલા જલદી તૈયાર નથી થતા. * શ્રેણિક મહારાજા જેવા અવતી હતા. બે ઘડીના વ્રત– પચ્ચક્ખાણ પણ તેમના માટે મુશ્કિલ હતા પરંતુ માત્ર દર્શનની પ્રતિજ્ઞાથી તર્યા. * દેડકે પણ માત્ર પરમાત્માના દર્શનની ભાવનાથી દેવગતિ પામે. 29 શંખરાજાને જીવ પિપટના પૂર્વભવે “દર્શન કર્યા વિના આહાર પાછું લેવા નહીં એવી પ્રતિજ્ઞા કરી. અંતે અનશન કરી પાંચ દિવસમાં પણ દેવગતિ સાધી. સ્વર્ગે ગયે. દેવપાલની શ્રદ્ધા અને ભક્તિ-જંગલમાં જવું, લાકડાંછાણ વીણી લાવવાનું કામ. નિયમિત રજ જંગલમાં ચાલ્યા જાય છે. એક દિવસ એક સ્થાને ખાડે ખેદતા કંઈક સફેદ આરસ જેવું દેખાયું. સાવધાનીથી માટી કાઢી..પ્રભુજીની પ્રતિમા બહાર કાઢી. બસ આ જ મારે ભગવાન....એમ કહી શ્રદ્ધા ભક્તિથી એક ઘર જેવું બંધાવી જ દર્શન કરવા લાગ્યું. પ્રતિજ્ઞા કરીપ્રભુના દર્શન કર્યા વિના મેંઢામાં પાણી ન નાખવું. એક વાર સાત દિવસની વરસાદની મેટી હેલી શરૂ થઈ. અને દેવપાલ દર્શનાર્થે જઈ જ ન શકો... એક-બે એમ કરતા સાત ઉપવાસ થઈ ગયા અને પછી વરસાદ બંધ રહેતા, જઈને-પ્રભુ દર્શન કરીને પછી પારણું કર્યું. આ પ્રતિજ્ઞા પાલનને લાભ પણ એને બહુ સારો મળ્યો. એક સામાન્ય માનવીની ગજબની શ્રદ્ધા. - એક ઇન્દ્રની ભક્તિ-ઈન્દ્ર મહારાજા પણ પિતાના સિંહાસન ઉપરથી નીચે ઊતરી પ્રભુ જે દિશામાં વિચારતા હોય તે દિશા તરફ સાત ડગલાં આગળ જઈ યેગમુદ્રાએ નમુત્થણે પૂર્વક નમસ્કાર કરી પછી બીજી પ્રવૃત્તિમાં લાગતા. * પ્રભુ દશનનો નંબર છેલ્લે-શ્રદ્ધાના અભાવે બધું કાર્ય પતાવી પછી પ્રભુ દર્શને જવાની ભાવના શા માટે ? * સવારે