________________ 225 ગઈ અને હવે કેવલજ્ઞાન પામ્યા તેની કિયા ભજવવાની હતી અષાઢાભૂતિને વૈરાગ્યની ભાવના જાગી, અનિત્ય ભાવનાની ધારામાં ચઢ્યા. કેઈનું નાટક ભજવતા અને પિતાનું નાટક જોતા-રમતા મુનિની જ્ઞાનધારા જાગૃત થઈ હવે નાટક માત્ર નાટક નથી રહ્યુંબધું સાચું બની ગયું... અને એ વીંટીના નિમિત્તે ચિતવતાક્ષપકશ્રેણિ મંડાઈ ગઈ, પશ્ચાતાપની અગ્નિમાં કર્મો બળવ માંડ્યાં, શુકલધ્યાનમાં ચઢી ગયા. મુનિ અષાઢાભૂતિ એ જ નાટ કરતા કરતા કેવલજ્ઞાન પામ્યા-ધન્ય બન્યા, કૃતકૃત્ય બન્ય, કેઈનું નાટક ભજવતા ભજવતા પણ પાપ ખપાવી કેવલજ્ઞાન પામ્યા.આપણું સહુનું એક નાટક છે. આ સંસારના સ્ટેજ ઉપર એક જ પાત્ર બનીને આવ્યા છે. અને ચાર દિવસની ચાંદનીના સંસારમ સહુ નાટક રમી રહ્યા છે. કેઈ સ્ત્રીનું પાત્ર છે અને કેઈ પુરુષ પાત્ર છે. બસ, નાટક ભજવાઈ રહ્યાં છે. પરંતુ માનવીને બીજાનું નાટક જેવું ગમે છે. પિતાને પોતાનું નાટક જેવું પણ નથી ગમતું. અષાઢાભૂતિની જેમ નાટક પણ એકાગ્રતા, એકરસતાની જેમ ભજવાય તે કંઈ સારા પરિણામ પણ આવે. કષાયથી બચવાના ઉપાય उवसमेण हणे कोहं, माणं मदवया जिणे / मायं चाज्जवभावेण, लोभं संतोसओ जिले // –શ્રી દશવૈકાલિકસૂત્રમાં જણાવવામાં આવ્યું છે કે કષાયને ઉપશમભાવથી અર્થાત્ ક્ષમા, સમતાના ભાવથી જીતી શકાય છે. માનને મૃદુતા-નમ્રતા, લઘુતા, વિનયને ગુણ કેળવીને જીતી શકાય છે. આર્જવ–એટલે જુતા–સરલતા, નિખાલસતાના ભાવથી માયાને જીતવી જોઈએ અને સંતેષ, શનિ, તૃપ્તિના ભાવથી લેભને જીત જોઈએ. કાધાદિ કષા કરવા એ તે નબળાનું કામ છે. “કષાયને