________________ 203 સાકરની જેમ એવા ભળી ગયા છે, મળી ગયા છે કે તેનાથી જ આપણી ઓળખ અપાય છે. કધમાં મરી ચંડકૌશિક સાપ થયા સાધુ ઘણે તપિયા હતે, ધરતે મને વૈરાગ્ય; શિષ્યને કૈધ થકી થયે, ચંડકેશિયે નાગકડવાં... વિહાર કરતાં ચાલતાં ચાલતાં ગુરુજીના પગ નીચે દેડકી ચગદાઈ ગઈ શિષ્ય પ્રતિકમણ સમયે યાદ કરાવ્યું. ગુરુને અપમાન લાગ્યું અને દાડે લઈને જીવને મારવા દોડ્યા. રાત્રિના અંધારાને સમય...ઉપાશ્રયમાં થાંભલા સાથે માથું ભટકાયું અને મૃત્યુ પામ્યા. મરીને કનકખલ આશ્રમમાં કૌશિક નામે તાપસ થયા, પરંતુ પ્રચંડ-ચંડ) એટલે ભયંકર ક્રોધ કરતા હોવાથી ચંડ શબ્દ તેમના નામ આગળ જોડાઈ ગયે અને ચંડકૌશિકના નામે ઓળખાયા. આશ્રમમાં ફળ તેડવા આવેલા છોકરાઓને મારવા દાતરડું હાથમાં લઈ દેડતા, ખાડામાં પગ આબે, પડી ગયા. અને પિતાના જ હાથમાંના શાસ્ત્રના કારણે મારવાની દૈધની બુદ્ધિમાં મૃત્યુ પામ્યા અને ચંડકૌશિક સાપ થયા...એક રક્ષક મટી ભક્ષક બન્યા. ષડજીવનિકાયના રક્ષક સાધુ મટીને અનેકના ભક્ષક બન્યા. ચંડકૌશિકને ક્રોધ એટલે કેટલે ભયંકર ક્રોધ? દષ્ટિમાં પણ ઝેર, એટલે દષ્ટિવિષી સર્ષ કહેવાય....અને પ્રભુના ચરણમાં ડસ્પે. એક છોકરો બટકું ભરે અને સાપ મરી જાય ઘણું સાપોની વચ્ચે રહેતે એ છેકરે આફ્રિકાને હબસી હતે. ઝેરી સાપ એને કરડે તે એને કેઈ અસર નહતી થતી પરંતુ એ છોકરે જે સાપને બટકું ભરે તે સાપ તુરંત મરી જતા હતા. આશ્ચર્ય એ વાતનું હતું કે સાપ ઝેરી કે છોકરે ઝેરી? - સાપના શરીરમાં તે દાંતની દાઢામાં ઝેર હોય છે, ઝેરની કથળી હોય છે. ગાડિક સાપને પકડીને ઝેરની કેથળી કાઢી