________________ અભવી અનંત કાળે પણ મેલે નથી જ જવાને, કારણ કે તેવી જ તેની પરિણતિ છે અને તે અનન્તા કાળે પણ બદલાવાની જ નથી. ' ' પરંતુ “જેટલા ભવી એટલા મે ક્ષે જવાના જ” એમ આ વાક્યમાં કાર મૂકવો યે.ગ્ય નથી. જરૂર ભવી જ ક્ષે જવાના છે, પરંતુ ભવી અનન્તા અનન્ત છે, અને કાળ અનત છે અનન્તા કાળે પણ બધા જ ભવી મેક્ષે જતા રહેશે એવું પણ નથી. અનન્તા કાળ પછી અનન્તા મેક્ષે ગયા પછી પણ સંસારમાં અનન્તા ભવી છે શેષ રહેવાના જ છે. તે માટે જેટલા મેક્ષે જવાના અને ગયા તેટલા ભવી જ એમાં શંકા નહીં. - આ જ વાતને વધુ ચેકસ વ્યાપ્તિથી બીજી રીતે વિચારીએ. પ્રશ્ન- જેટલા સમ્યફલ્હી એટલા મેક્ષે જવાના જ? કે પછી જેટલા મેક્ષે ગયા એટલા સમ્યત્વી જ? - - આ બન્ને વ્યાપ્તિઓ સાચી છે. બન્ને અપેક્ષાએ વાત સત્ય છે. જરૂર સમ્યફતવ પામ્યા એટલે મેક્ષ મળવાને જ, ક્ષે જવાના જ. અને મેક્ષે વાયા તેટલા સમ્યફલ્હી જે, કારણ કે સમ્યત્વીજ મેક્ષે જાય છે, મિથ્યાત્વી ન જ જાય. માટે બને રીતે વ્યાપ્તિ સાચી છે. એટલા માટે કહ્યું કે–સમ્યફવપ્રાતિને લાભ કેટલો મહાન છે ! જ્યારે જીવ સંખ્યત્વ પામે ત્યારે જ જીવને મેક્ષ ની થઈ જાય છે. અર્થાત આ સમ્યકત્વ પામેલે જીવ ચોકસ મેસે - જવાનો જ, એમાં કોઈ શંકા નહીં. સમ્યક્ત્વ પામવા - સાથે જ (સ્પશે સાથે જ) જીવને મોક્ષ નકકી થઈ જ જાય છે. આ વાત નવતત્વમાં સ્પષ્ટ જણાવી છે