________________ 285 આસક્ત. પ્રજા પાસેથી કર વસૂલ કરવા માટે લેકેને ખૂબ પીડા આપતે. આંખ-કાન વગેરે અંગોપાંગે છેદી નાંખતે. ઘણું આકરા મેટા કર લેતે હતે. 250 વર્ષનું આયુષ્ય તે ઈકાઈ રાઠોડના જીવે દૂર દશામાં હિંસા આદિ કરી લોકોને મારવા-વાસ પમાડવા વગેરેમાં જ પૂરું કર્યું. તીવ્ર અનાચારાદિ દેના સેવનથી તે જ ભાવમાં સેળ રેગની વેદના ભેગવી મરીને પહેલી નરકે ગયે અને ત્યાંથી નીકળી વિજયરાજાની પત્ની મૃગારાણીની કુક્ષિએ જમ્યા. કરેલાં ભયંકર પાપના વિપાકે જનમતાં જ શરીર બહુ વિચિત્ર મળ્યું હાથ નથી, પગ બને નથી, આંખ-કાન-નાક પણ નથી, તે સ્થાને માત્ર છિદ્ર જ છે. મુખના સ્થાને પણ માત્ર છિદ્ર, જન્મથી મંગે, બહેશે. બિચારે તીવ્ર વેદના ભેગવી રહ્યો હતે. શરીરની ચામડી પણ પારદશી. આહાર માટે માતા પ્રવાહી મુખછિદ્રમાં નાંખે. પણ શેડી જ વારમાં વમન થાય. પાછું બહાર આવી જાય, ગત જન્મમાં કરેલા ભયંકર હિંસાદિક પાપના પરિણામે આ જન્મમાં નરક જેવાં ભયંકર દુઃખ ભેગવવાં પડ્યાં. જેતા જેતા ગૌતમસ્વામીના મુખેથી નીકળ્યું—“અરે ! આ તે જીવતી સાક્ષાત નરક દેખાય છે કે શું ? સમવસરણે આવી પ્રભુ આગળ જેવું જોયું હતું તેવું વર્ણન કર્યું અને એના ભાવિ ભ માટે પૂછયું. પ્રભુએ કહ્યું—હજી તે આ જીવ કરેલાં પાપની સજા ભેગવવા કેટલીય વાર નરકમાં-તિર્યંચ ગતિમાં ભટકી પારાવાર વેદના-દુઃખ ભેગવશે, અને અસંખ્ય ભવ પછી અનુક્રમે સિદ્ધિપદ પામશે. બંધન નામકમ– શરીર બનાવવા માટે જીવે ગ્રહણ કરેલ ઔદારિકાદિ વર્ગને હવે બાંધીને પિડ તૈયાર કરવાની જરૂર પડે છે. જેમ લોટમાં પાણી