________________ 488 મેહનીયની રહેલી અસર પણ બધી ખલાસ થાય છે. અતિવિશુદ્ધ ભાવવાળો શુકલધ્યાનના બીજા પ્રકારને અંગીકાર કરે છે. આ ક્ષીણમેહ ગુણસ્થાને મેહનીય ક્ષીણ થતાં અર્થાત્ ખલાસ થતાં આત્માને વાસ્તવિક ગુણ વીતરાગતા પ્રગટ થાય છે. રાગ ગયે એટલે વીતરાગ, અને દ્વેષ ગ એટલે વીતષ; એટલે જીવ વીતરાગદ્વેષ સર્વથા રાગ અને દ્વેષ વગરને બને છે. વીતરાગતાની સાધના– આધ્યાત્મિક ક્ષેત્રે આરાધક આત્માને મુખ્ય લક્ષ વીતરાગતા પ્રાપ્ત કરવાને હું જોઈએ. કારણ કે “વીતરાગતા” જ સાધનાની પ્રાપ્તિ મેહ-અવસ્થાના ક્ષયે થાય છે. જેમ જેમ મેહનીય નષ્ટ થતું જશે, તેમ તેમ આત્મગુણ–વીતરાગતા તેટલા તેટલા અંશે પ્રગટ થતી જશે. અને બારમે ગુણસ્થાને સંપૂર્ણ વીતરાગતા પ્રગટ થઈ જાય છે. હવે કઈ રાગ-દ્વેષને અવકાશ જ નહીં રહે, માટે મેહનીયના ક્ષયની સાધનાને લક્ષ રાખવો જોઈએ. એ જ સાચી સાધના છે. सर्वेन्धनैकराशीकृतसन्दीप्तो ह्यनन्तगुणतेजः / ध्यानानलस्तपः प्रशमसंवरहविर्वृद्धिबलः // क्षपकश्रेणिमुपगतः स समर्थः सर्वकर्मिणां कर्म / क्षपयितुमेको यदि कर्मसंक्रमः स्यात् परकुतस्य // ઉમાસ્વાતિ મહારાજ પ્રથમરતિમાં ફરમાવે છે કે જેમાં બધાં જ લાકડાં ભેગાં કરીને તેમાં આગ લગાડવાથી તે બળે છે, તે જ પ્રમાણે અનંત ગુણ તેજવાળું તપ, વૈરાગ્ય, અને સંવરરૂપી ઘી હોમવાથી ઘણું જ શક્તિશાલી એવી ક્ષપકશ્રેણિમાં પ્રાપ્ત થયેલ ધ્યાનરૂપી અગ્નિ એ એવો તીવ્ર અગ્નિ છે કે તેમાં જે બધા જીવેનાં કર્મો નાંખવામાં આવે તે પણ તે બધાં જ બાળી શકવા