________________ 442 તે આપણે પિતે નૂતરીએ છીએ. જાણી જોઈને આત્મહત્યા કરીએ છીએ. કાં તે પ્રેમમાં નિષ્ફળતાના કારણે અથવા પરીક્ષામાં નાપાસ થવાના કારણે, અથવા મોટા નુકશાન વગેરેનાં કારણે, અથવા કંટાળે આવતાં, જીવનથી હારીને આત્મહત્યા કરવાના ઘણા પ્રસંગે વર્તમાનમાં પણ બને છે. * કુદરતી પ્રકેપ-પાણીનું પૂર આવવાથી, ધરતીકંપ થવાથી, જવાલામુખી ફાટવાથી, આગ લાગવાથી, વગેરે અનેક પરાઘાતના ઉપક્રમથી પણ આયુષ્ય તૂટી જાય– શ્વાસોચ્છવાસ અને પ્રાણાયામ શ્વાસોચ્છવાસ ઉપર જ આયુષ્યને મુખ્ય આધાર રહ્યો છે. શ્વાચ્છવાસ બંધ પડી જાય એટલે આયુષ્ય પૂરું થયેલું (મૃત્યુ પામેલો) જાહેર કરવામાં આવે છે. બાકી શ્વાસેચ્છવાસ ચાલે છે ત્યાં સુધી “જીવ છે”, “જીવે છે, હજી આયુષ્ય બાકી છે, વગેરે વ્યવહાર કરવામાં આવે છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના અને ચારે ગતિના સર્વ જી શ્વાચ્છવાસ લે છે, એક પણ જીવ એ નથી કે શ્વાસોચ્છવાસ ન લેતે હેય. જૈન શાસ્ત્રકારોએ 10 પ્રાણમાં શ્વાસોચ્છવાસ અને આયુષ્યને પણ પ્રાણ ગણ્યા છે. 10 પ્રાણ પાંચ ઇન્દ્રિય ત્રણ બળ શ્વાસોચ્છવાસ આયુષ્ય 1 સ્પશે. 2 રસને. 3 ઘાણે. 4 ચક્ષુ પશ્રેત્રે. મન, વચન, કાય