________________ 165 કરીને રહેવાના સંસ્કાર પડ્યા છે. એટલે સંસારમય જ બની ગયા છીએ. રાગ-દ્વેષી, ક્રોધ-માન-માયાવી–લોભી તરીકે ઓળખાઈએ છીએ. આપણને હજી વાસ્તવિકતાનું ભાન જ નથી થતું. સિદ્ધ પરમાત્માને જોઈએ અને વિચારીએ તે ખબર પડે કે હું કઈ જાતને છું? મારું સ્વરૂપ શું?.... પણ ક્યાંથી ખ્યાલ આવે. કોધાદિ જે સ્વભાવ નથી તે આપણો સ્વભાવ બની ગયે છે.હાય કેવી વિપરીતતા–જે આપણને આપણું પિતાનું જ ભાન ભુલાવી નાખે છે. મેહનીયકમ અનંત ચારિત્રગુણ આત્માને પિતાને ગુણ છે. વાસ્તવિક યથાર્થ સ્વરૂપમાં રમવું. એ જ ચારિત્રગુણ છે. અર્થાત્ રાગ-દ્વેષકૈધાદિ ન કરતાં વીતરાગ થઈ ક્ષમા, સમતામાં આનંદમાં રહેવું એ આપણો સ્વભાવ છે. આ જ ચારિત્રગુણ છે. પરંતુ દારૂ પીધેલે માણસ જેમ ભાન ભૂલે છે... કે પત્ની? કેણ મા, કેણ બહેન કેણ દીકરી? આ ભેદભાવનું ભાન ભૂલી જાય છે, તેમાં કારણ દારૂ છે. તેમ જ સંસારમાં જીવ પણ મારું મારું કરતે કરતે રાગાદિ રૂપ બનીને પિતાના સ્વરૂપનું ભાન જેના વડે ભૂલે છે... તેને જ મેહનીયકર્મ કહીએ છીએ... મેહનીય–એટલે મેહ પમાડવું. મુઝવણમાં મદિર જેવું નાંખ..આ મેહનીયકર્મ તે આત્માના અનંત ચારિત્રગુણને ઢાંકી દે છે. જેમ મદિરા વિચાર-વિવેકશક્તિને ઢાંકી દે છે તેમ જ મેહનીય આત્માના અનંત ચારિત્રગુણને ઢાંકી દે છે...બસ, પછી આત્મા પણ દારૂ આ માહનીયડમે || પીધેલાની જેમ ભાન ભૂલે છે.... જે મારું નથી તેને પણ મારું મારું કહેતે ફરે છેએટલા માટે જ મેહનીયકર્મને મદિરા પીધેલા માણસ જે કહ્યો છે.