________________ 1. 200 આવેલા એક પછી એક રાજકુમારને એ ઓરડામાં લઈ જઈએ પુતળીનું રૂપ દેખાડી...માથું ઉઘાડીને વૈરાગ્ય પમાડી અનેકને વૈરાગ્યવાસિત કર્યા અને એક હજાર યુવાન રાજકુમાર સાથે મિથિલાની રાજકુમારી મલીકુમારીએ દીક્ષા લીધી અને ઓગણીસમા તીર્થંકર મલ્લીનાથ ભગવાન બન્યા. આ તે કેવી મેહ દશા–વીશ વીશ વરસનાં હાણું વીતી ગયાં છતાં હજી પણ ઈલાચીકુમાર એક નટીના મેહમાંથી છૂટી શકતું નથી. એક ઉચ્ચ ઘરના મા-બાપને લાડકવા સુખી નબીરે જેને પરણવા એક એકથી ચઢિયાતી સેંકડો યુવતીઓ તૈયાર હતી છતાં પણ એ ઈલાચીકુમાર એક રસ્તા ઉપરની નટીને નાચતી જોઈને એમાં મેહિત થઈ ગયે. બસ, એની પાછળ પાગલ થઈ ગયે. વીશ વરસથી એને પરણવા માટે મહેનત કરી રહ્યો છે. કેટલી ગજબની મેહદશા ! મેહનીયકમ ભલભલાને કેવા ગાંડા કરીને નચાવે છે. લોકો કેવા પાગલ બનીને નાચે છે, રખડે છે એવા તે અનેક લેકેને આજે પણ આપણે જોઈએ છીએ. પરંતુ ધન્ય હતા એ ઈલાચીકુમાર કે જેણે મેહદશાને કેફ ક્ષણભરમાં ઉતારી નાખ્યું અને દેરડા ઉપર નાચતા નાચતા જ કેવલજ્ઞાન પામી ગયા. પિતે પામતા ગયા અને બીજાને પણ પમાડતા ગયા. પુત્ર-મમત્વ–ાર્યાશી લાખ પૂર્વમાંથી વ્યાશી લાખ પૂર્વને કાળ તે સંસારમાં કાઢ્યો અને માત્ર 1 લાખ પૂર્વ આયુષ્ય બાકી રહ્યું ત્યારે એ પુત્રના પિતા એવા રાષભદેવ ભગવાને સંસાર છોડી દીક્ષા લીધી. છતાં એ ઉંમરે પણ મરૂદેવા માતાને પુત્ર ઉપર કે ગજબને મેહ હશે કે પુત્રવિયોગમાં વિલાપ કરી રડતાં રડતાં માતાજીએ આંખે પણ બેઈ નાંખી. પુત્રની પાછળ આવી મોહદશા.... અને માતાજી મનમાં ને મનમાં