________________ 58 કઈ તિષને નિમિત્ત બનાવે છે શનિની પનોતી છે. સાડા સાત વર્ષ એમ જ જવાના. ભદ્રબાહુસ્વામીએ કલ્પસૂત્રમાં નિમિત્તશાસ્ત્ર વર્ણવ્યું છે. નિમિત્તશાસ્ત્રના આઠ ભેદ વર્ણવ્યા છે. જે નિમિત્ત શોધવા જશે તે : બિલાડી આડી ઊતરી, સાપ દેખાયે. | ગમે તે કહે, પણ આ નિમિત્ત પણ કર્મનું સૂચક છે. ભગવાને ૧૮માં કૃષ્ણ વાસુદેવના ભવમાં શિયાપાલિકાના કાનમાં ધગધગતું સીસું રેડાવ્યું તેના પરિણામે ૧ભા ભવે 9મી નરકે જવું પડયું ને? ન્યાય સૌના માટે સર. કાયદો સૌના માટે સમાન સુપ્રિમ કોર્ટ કદાચ અન્યાય કરી શકે પણ કર્મમાં ન્યાય સૌના માટે સરખે. નરકમાં જાઓ અને પરમાધામીને તમે કહે કે હું સુરતથી આવું છું. આ, લે મૂકી હીરા, મને છોડ. પણ એ છેડે ખરો ? કર્મને ન્યાય સરખે. દેવલેકમાં દેવની મેજડીમાં જડેલા એક હિરાની તેલે પૃથ્વી પરને કેઈ હીરો આવી શકે એમ નથી. ભલેને એ પૃથ્વી પર સુપર ડીલક્ષ હોય ! જો મોજડીમાં જડેલે હીરે આવે છે તે મુકુટમાં જડેલા હીરા કેવા હશે? માનતુંગસૂરિ મહારાજે ભક્તામર સ્તંત્રમાં સુંદર ઉપમા આપી છે કે મરત્તામર-ઝર-મસ્જિ-મન-કમमुद्योतकं दलित-पापतमो वितानं / सम्यक् प्रणम्य जिनपादयुग युगादावालम्बनं भवजले पततां जनानाम् /