Book Title: Karm Tani Gati Nyari
Author(s): Arunvijay
Publisher: N M Vadi Gopipura Surat

View full book text
Previous | Next

Page 502
________________ 470 12+38=10 ભેદ કુલ– 6 બાહા અને 6 અત્યંતર એમ 12 ભેદે કરવામાં આવતી - નિર્જરાથી જ કર્મ આપે છે. જૈનશાસનમાં સર્વ પ્રકારના ધર્મ નિજેરાને ગ્ય છે. દર્શન-પૂજા, આયંબિલ-ઉપવાસ, સામાયિકપ્રતિક્રમણ-પૌષધ, જ્ઞાન-ધ્યાન-સ્વાધ્યાય-ઈત્યાદિ સર્વ પ્રકારના ધર્મે ઉત્તમ નિર્જરા કરાવનારા છે. સંવર-નિર્જરા ન કરાવનાર હોય તે ધર્મ શું કામના? ધર્મ કર્મ અપાવનાર તે હે જ જોઈએ. બાહ્ય કરતાં અભ્યતર તપને નિર્જરા કરાવનાર તીવ્ર અને અમેઘ સાધન માનવામાં આવ્યું છે. તેમાં પણ સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ વગેરે તે ગજબની નિર્જરા કરાવનારા છે. અહીં યા આ ગુણશ્રેણીમાં આગળ ચઢવામાં હવે તે દયાનસાધના ઘણે મોટો ભાગ ભજવશે. ગાનાના રે વાર્થ ધ્યાનરૂપી અગ્નિથી જીવનાં કર્મ બળે છે. ધ્યાનસાધના બહુ ઉચ્ચકોટિની સાધના છે. તીર્થકર ભગવંતે ધ્યાન સાધના વડે જ કર્મ ખપાવી કેવલજ્ઞાન મેળવે છે. એ જ રાજમાર્ગ છે. વર્ષોથી તપશ્ચર્યાદિ કરીને જેટલી નિર્જરા નથી થતી તેટલી નિર્જરા જ્ઞાની-ધ્યાની આત્મા શ્વાસે છવાસમાત્રમાં કરી લે છે, કહ્યું છે કે– બહુ કો વસે ખપે, કર્મ અજ્ઞાને જેહા જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કર્મ ખપાવે તેહ / હવે પછી સાતમાથી આગળનાં બધાં ગુણસ્થાને ધ્યાનપ્રધાન છે. પ્રબળ દધ્યાન સાધનાથી જ કર્મો ખપવતા-નિર્જરા કરતાં આગળ વધવાનું છે–

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524