________________ 429 છેવટે કંટાળીને મહારાજ એક દિવસ ગુપ્તપણે વિહાર કરી ગયા. ઘણે દૂર પહોંચી ગયા... મહારાજને ન જેવાથી...વાનરી વલખાં મારતી આર્તધ્યાનમાં મરીને એક સરેવરમાં હંસલી થઈ મુનિ મહાત્મા વસુભૂતિ વિહાર કરતાં ત્યાં પધાર્યા અને શીત પરિષહ સહન કરવા સરેવરના કાંઠે કાત્સર્ગમાં રહ્યા. ત્યાં તે પેલી હિંસલી આવીને વળગી. મુનિને આલિંગન કરવા લાગી, પગમાં આળોટવા લાગી..મુનિ તે ઉપસર્ગ સમજીને સ્થિર અડગ રહ્યા પણ આ તે રાગને અનુકૂળ ઉપસર્ગ.....એટલે મુનિ કાઉસ્સગ્ગ પારીને વિહાર કરી ગયા. મુનિને વિયેગ સહન ન કરી શકતી આર્તધ્યાનમાં જ તેમનું સમરણ કરતી મૃત્યુ પામી ચન્તરજાતિમાં દેવી થઈ. વિર્ભાગજ્ઞાનથી જોઈને આવી. અરે ! દિયરે (મુનિએ) હજી સુધી મારું વચન માન્યું નહીં? દેવીએ મુનિ પાસે દિવ્યશક્તિથી અનેક સ્ત્રીઓનાં રૂપિ વિકુવીને ફરી ભેગની પ્રાર્થને કરી .. અરે મુનિ છેડે-હવે કાઉસ્સગ છેડે શું કરવા ખેટે તપ કરે છે .. બસ, બહુ થઈ ગયું . હવે તમારા તપપ્રભાવથી આટલી અસરાઓ તમને પ્રાપ્ત થઈ છે તે ભેગ વગેરે ખૂબ બોલવા લાગી. પરન્તુ દઢ વૈરાગી મુનિ વસુભૂતિ બિલકુલ ક્ષેભ ન પામ્યા. કર્મનિર્જરાને સુંદર અવસર જાણુને આત્મસ્વરૂપમાં મસ્ત રહ્યા. સહેજે પણ ન આકર્ષાયા. નિર્મળ ધ્યાનસાધનામાં ચઢ્યા. “દવાનાનિના રાતે ધ્યાનરૂપી અગ્નિવડે કર્મોને ભુક્કો બોલાવવા માંડ્યા, ક્ષપકશ્રેણિ મંડાઈ ગઈ શુકલધ્યાનમાં રમતા મુનિ કેવળજ્ઞાન પામ્યા... . બસ, હવે તે વ્યંતરીના બધા ભવે નજર સામે દેખાવા લાગ્યા...અરે રે! મારી પાછળ મરીને આ મારી ભાભી કૂતરી થઈ, વાનરી થઈ હંસલી થઈ અને આજે છેવટે વ્યંતરદેવી થઈને આવી છે. તે દેવીને ઉપદેશ આપીને કેવળમુનિએ ખૂબ