________________ 440 જ બસમાંથી ઊતરેલા કંડકટરે પાનવાલાની દુકાને ઊભા રહી પાન ખાધું, પરંતુ 10 પૈસાની વાત-વાતમાં કંડકટરે બસનું હેન્ડલ ઉગામ્યું, અને પાનવાલાએ દાંતરડું. જોતજોતામાં 10 મિનિટમાં બંને મરી ગયા. આ છે, શસ્ત્રનિમિત્ત ઉપક્રમ જેનાથી આયુષ્ય વહેલું પૂરું થયું. April Fool-કેઈએ ટેલીફનમાં એક સ્ત્રીને કહ્યું “તમારા પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું છે, અને બસ ઉપર ફરી વળી છે, એટલે મૃત્યુ પામ્યા છે. અને આટલું સાંભળતાં જ પત્ની ગભરાઈ ગઈ કંઈ આગળ બેલી જ ન શકી-હાથમાંથી ફેન પડી ગયે. અને સ્ત્રી પણ જમીન ઉપર ઢળી પડી... બસ, સદાના માટે આંખ મીંચાઈ ગઈ. પેલા માણસે ડી વાર રહીને ફરી ફેન જેડ્યો. મનમાં એમ હતું કે કહી દઉં,-“આ તે April fool બનાવ્યા છે–ગમ્મત હતી.૫ણુ ફેન કેઈ ઉપાડતું નથી... અંતે ઘરે આવ્યા. અને જોયું તે પત્ની મરી ગઈ છે. અને ત્યાંથી ઓફિસે પતિને ફેન કર્યો. પત્નીને મૃત્યુના સમાચારના આઘાતથી પતિ ઓફિસમાં જ હાર્ટ ફેલ થતાં ઢળી પડ્યો. ગમ્મત મશ્કરીમાં બેના પ્રાણ ગયા. * યુદ્ધના મેદાનમાં ઘણું લડે છે, અને સેંકડે મરે છે. તેનું બધાનું એ જ દિવસે મરવાનું એટલું જ આયુષ્ય હતું? ના, પરંતુ શસ્ત્ર–ગળી-તીર આદિના ઉપક્રમે લાગતાં ઘણનાં મૃત્યુ થાય છે અને આ ઉપક્રમેથી આયુષ્ય ટૂંકાવી પૂરું કરીને ઘણુ મરી જાય છે. * કઈ ટ્રેનને કે વિમાનને અકસ્માત થયે. તેમાં નાના બાળકે, મેટાઓ, પ્રોઢે તેમ જ ઘરડાં રેસા-ડેસીઓ પણ હોય છે. દુર્ભાગ્યવશ અકસ્માતમાં બધા જ માર્યા ગયા. 1000 તરુણવૃદ્ધ–બાળ, પૌઢ બધા કારીગરે માર્યા ગયા. તે શું બધાનું આયુષ્ય તેટલું જ હતું? ના. પરન્ત ઉપક્રમે નડતાં આયુષ્ય પૂરું