________________ 331 કેના ઘરે? વગેરે પ્રશ્નો ઉદ્દભવવા સ્વાભાવિક છે. કારણ કે સંસાર દેશ, જાતિ, કુલ વગેરે પ્રધાન છે. અને તેને કારણે જ મનુષ્ય ઓળખાય છે. - હવે પ્રશ્ન એ થાય છે કે દેશ, કઈ જાતિ, કયું કુળ વગેરે આ બધું નક્કી કર્યું કેણે? આત્મા તે “અગુરુલઘુ " ગુણવાળો છે. શું કઈ “ઉપરવાળે છે? શું કઈ બીજે નિયન્તા કે વ્યવસ્થાપક છે? શું કઈ કુદરત નામની સત્તા છે? કે પછી ઈશ્વરને માન છે કે ને ? - જે કે પિતપતાની મતિક૯૫ના પ્રમાણે દરેકે અલગ અલગ કારણે માન્યા છે. કેઈ ઉપરવાળા-ઈશ્વરને માને છે, કેઈ એને જ નિયન્તા કે વ્યવસ્થાપક માને છે, તે કેઈ કુદરત, નસીબ, ભાગ્ય વગેરે ઉપર ભરોસો મૂકે છે, પરંતુ બહુ સ્પષ્ટ અને તર્ક-યુક્તિસંગત વિચાર કરતાં આત્માનું પિતાનું બાંધેલું કર્મ જ એમાં મુખ્ય કારણરૂપે સ્પષ્ટ જણાય છે. ગોત્રકમ–રાગ-દ્વેષાદિની પ્રવૃત્તિમાં રત એવા આત્માએ સ્વગુણરમણતાથી ભિન્ન બાહ્યવિભાવદશાની રમણતામાં પ્રવૃત્તિ કરી અને રાગ-દ્વેષાદિને વશ થઈ આત્માએ કમેં ઉપાર્જન કર્યા. અને આ જ કર્મોનાં આવરણે આત્માના તે તે ગુણોને આવરનારાં થયાં, ઢાંકનારાં થયાં. આજે તે ગુણે ઢંકાયેલા આચ્છન્ન પડ્યા છે. ગુણે પ્રગટ નથી, પરંતુ કર્મો-પ્રગટ છે કર્મકૃત ભાવે વ્યવહારમાં પ્રગટ છે. તે જ આત્માને “અગુરુલઘુ ગુણ” પણ એક ગુણ છે. અને આ ગુણ આવરાઈ જતાં આત્મા જે કર્મને આધીન બને છે તે “ગેત્રકમ”. અને હવે ગોત્રકર્માધીન આત્માને વ્યવહાર ચાલવાને. એટલે ગોત્રકર્મ આત્માને સંસારમાં કેઈદેશ, કેઈ જાતિ, કેઈ કુલ-વંશ વગેરેમાં ધકેલશે. ત્યાં તેને જન્મ વગેરે ધારણ કરીને રહેવું પડશે. અને તે દેશ-કુલ-જાતિ કપૂજ્ય સારા