________________ 232 બનાય છે. ઘણાને ઘણું આપવું છે પણ લેનાર કેઈ નથી. અને સંસારમાં ઘણું લેકેને અનાજ, વસ્ત્ર, ધન-પૈસા આપવું છે તે લેનાર યોગ્ય પાત્ર નથી મળતું. ઘણાને ત્યાં ખાવાનું ખૂબ પડ્યું છે, ફેંકી દેવાય છે, પણ ખાનાર કેઈ નથી. ઘણાને બીજાને ખવરાવવું હોય છે પણ શું થાય? ખાનાર મળતા નથી એટલે ફેંકી દે છે, અને ઘણું ભૂખ્યા તરસ્યાને ખાવું છે, ખેરાકની જરૂર છે, બિચારા અપૂરતા પિષણના કારણે મરી રહ્યા છે. એવા તે અપૂરતા પિષણના કારણે દર વર્ષે દુનિયામાં લાખો લેકે મૃત્યુને શરણ થાય છે–દુનિયાના લાખો લોકો બિચારા એક ટંક ખાઈને ચલાવી લે છે. અને એક ટંક પણ ખાવા નથી મળતું એવા પણ લાખો લે આ સંસારમાં છે. ઘણાને ખાવા મળતું નથી. તે ઘણુને ત્યાં ખાનાર કેઈ નથી. લાખે-કરોડની સંપત્તિ છે પણ સંતતિ જ નથી ત્યાં શું કરે. ઘણાને ત્યાં અઢળક ધન, સંપત્તિ, કપડાં લત્તા, મકાને ફલેટે ખૂબ છે–જરૂરિયાત કરતાં દસગણું છે પરંતુ ભેગવનારવાપરનાર જ કેઈ નથી. એક માનવી જોગવી જોગવીને કેટલું ભેગવી શકે? તેની પણ કઈ સીમા હોય છે અને અંતે બિચારા મૂકીને ખાલી હાથે ચાલ્યા જાય છે. ન ઈચ્છા હોય તે પણ સંસારથી વિદાય લેવી જ પડે છે. ઘણા બિચારા માંગે છે તે મળતું નથી. માંગી-માંગીને મરી જાય છે પણ મળતું નથી.. ન મળતાં ભિખારીએ બધાને મારવાને વિચાર કર્યો; રાજગૃહ નગરીમાં દ્રમક નામને ભિખારી હતું. તે બિચારો માંગી-માંગીને માંડ પિતાનું પેટ ભરતે હતે..પરંતુ ઘણું રખડી ઘણું માંગવા છતાં પણ પેટને ખાડે પુરાય એટલું પણું મળતું નહીં...એટલે પેટની ભૂખના કારણે એને ભયંકર ક્રોધ ચઢયો. લાભાન્તરાયકર્મને ઉદય એટલે ધાર્યું મળે નહીં. એટલે કે ઉપર