________________ 61 ગમે તે થોડું લખ્યું અને ડી નોટ ટાંકણી મારીને મૂકી. 24a avj : Sir, Please.... ઘેર આવીને એ હેશિયાર વિદ્યાથી શું કહે છે? ચાર સપ્લીમેન્ટરી ભરી છે ! આજે તે પરીક્ષામાં બેઠે જ ન હોય તે પાસ થાય છે, અને પરીક્ષામાં બેઠેલે હોશિયાર નાપાસ થાય છે! આવું જ બધું ચાલે છે. આપણે આપણે વિચાર કરે પડશે. બ્રહ્માએ જુદી જુદી ગતિવાળા પ્રાણી કેમ સર્યા. ' બ્રહ્માજી કહે છે કે જેનાં જેવાં કર્મ તે પ્રમાણે ગતિ. જે કર્મ પ્રમાણે ગતિ હોય તે બ્રહ્માજીની જરૂર શી? તે પછી આપણું સુખદુઃખનું કારણ છે કેણુ? વિવિધતા રશિયામાં સામ્યવાદ છે, સર્વ સમાન છે? જરા એમને પૂછે તે તેઓ કહેશે કે તમારા જેટલું સુખી કેઈ નથી. અને અમારા જેટલું દુઃખી કેઈ નથી. અમારે તે ગજબનું દુઃખ; એક જાતની પરતંત્રતા છે. ત્યાં કઈ સરખું નથી. . કોઈ કાળે સર્વ સરખાં થયાં નથી અને થવાનાં નથી. બધે કર્મને સિદ્ધાંત જ લાગે કર્મની વ્યાખ્યા સૂત્રમાં અપાઈ છે એ અપરિવર્તિત વ્યાખ્યા છે. જે એક જ શ્લેકમાં બતાવી છે. किरइ जीएण हेउहिं जेणं तो भन्नए कम्मं / ' આમને એક એક અક્ષર અમૂલ્ય છે. ' એમાં જણાવ્યું છે કે,