________________ ર૭૦ અનુક્રમે 14 પિંડ પ્રકૃતિઓની ક્રમશઃ વિચારણા કરીએગતિનામકમ| સંસારમાં ગતિ ચાર છે. સર્વ સંસારી જી ચાર ગતિમાં વહેંચાયેલા છે. અને જીવ 84 લાખ ચેનિના ચક્કરમાં પરિભ્રમણ કરે છે. એક ગતિમાંથી બીજી ગતિમાં, બીજીમાંથી ત્રીજીમાં અને ત્રીજીમાંથી ચેથીમાં એમ ચારે ગતિમાં ભટક્યા કરે છે. એનું પરિભ્રમણ સતત અનાદિ-અનન્તકાળથી ચાલ્યા કરે છે-હજી સુધી તે અટક્યું નથી. અને જ્યારે અટકશે, ગતિમાં પરિભ્રમણને અંત આવશે ત્યારે કાયમ માટે જીવ મોક્ષમાં બિરાજમાન થઈ જશે. - ગતિ 4 છે– 1. મનુષ્યગતિ, 2. દેવગતિ, 3 નરકગતિ, તિર્યંચ ગતિ જીવનું ચારે ગતિમાં ગમન-આગમન પરિભ્રમણ - ૨.મનુષ્યનું ચારેં ગતિમાં ૩.તિર્યંન્ચનું ચારે ગતિમાં ગમન ગમન ૧.ચાર ગતિ મનુષ્ય દ્વ નજીવન તિયેન્ગ નરક 4. દેવનું બે ગતિમાં ગમન પ.નરકનું બે ગતિમાં ગમન. | મ દે