________________ 332 મળ્યા તે “ઉચ્ચ” (શુભ) કહેવાશે, અને લેકનિજો, હલકા મળ્યા તે “નીચ” કહેવાશે. એટલા માટે ઉચ્ચ અને નીચ એવા કુલ–જાતિ વગેરેના કારણે આ કર્મનું નામ “ગોત્રકર્મ " પાડ્યું. નેત્રકર્મ જ આત્માના આ “અગુરુલઘુ” ગુણને ઢાંકનારઆવનાર છે. અને તે જ આત્માને ઉચ્ચ કે નીચ હલકી સારી જાતિ કે કુલમાં લઈ જનાર છે. કુંભકાર જેવું ગેવકર્મ : ચક્ર-દંડ-સંગથી, ઘડતે ઘટ કુંભાર ! ઘી ભરિયે ઘટ એકમેં, એકમેં મદિરા છાર ! ઉચ્ચનીચ ગોત્રે કરી, ભરિયે આ સંસાર છે કર્મ દહન કરવા ભણી, પૂજા અષ્ટ પ્રકાર છે गोअं दुहुच्चनीअं, कुलाल इव सुघडभुंभलाईअं // કર્મગ્રંથકાર દેવેન્દ્રસૂરિ મહારાજા જણાવે છે કે જેમ એક કુંભકાર કુંભારના ઘડા જેવું (કુંભાર) સારા-ઊંચા, હલકા વગેરે ઘડાઓ બનાવે છે. કેઈ ઘડા ઘી વગેરે ભરવામાં કામે આવે છે. કોઈ ઘડામાં સેનામહોર વગેરે ભરી “ચરૂ” તરીકે મૂકીએ છીએ. અને કઈ - ગોકમે ઘડામાં દારૂ વગેરે ભરીને પણ રાખીએ છીએ. દારૂ ભરવાલાયક અને ઘી, દૂધ વગેરે ભરવાલાયક તે વસ્તુ લેગ્ય જ ઘડા કુંભાર બનાવે છે. તે ઘડાઓની પ્રસિદ્ધિ પણ સંસારમાં તે કારણે જ થાય છે. તે જ પ્રમાણે ગોત્રકર્મને કુંભકારની ઉપમા આપી છે. આત્માને રૂ૫, બળ, ચુત, કુળ, જાતિ વગેરે યોગ્ય સારા કપૂજ્ય