________________ રસ્તામાં છેકરાઓ પણ ખીજવે કે..આ તે માજ સુષ મહારાજ આવ્યા. બસ, એમ જ મા તુજ મુનિ એવું નામ પડી ગયું . આ પ્રમાણે આયંબિલને તપ કરતાં કરતાં 12 વર્ષનાં વહાણાં વીતી ગયાં. છતાં એક જ સૂત્ર ગોખતા જ રહ્યા. કેવી ધીરજ ! કેવી અડગ શ્રદ્ધા! કેવી મહેનત..! કઈ કંટાળે નહીં. છેડી ન દીધું. આજે તે એક વરસ નાપાસ થયા તે બસ સ્કૂલ-કેલેજમાંથી ઊડી જવાનું. નથી ભણવાનું. પપ્પા! ભણવામાં મન નથી લાગતું. ભણવાનું છોડી દેવાનું એટલે બસ .. પરંતુ મુનિ મહાત્માએ છોડ્યું નહીં. બાર વર્ષના અંતે માંs 1s...મા તુજ ચિન્તવતાં ચિન્તવતાં વિચાર આવ્યું મrs એટલે અડદ અને તુષ એટલે કેતરું. અરે... શું હું માત્ર અડદનું ફેતરું યાદ કરું છું... ' અડદ ..પણ અડદ કે સફેદ ચે શુદ્ધ અને ફેતરું તે કેવું કાળું....કેવું શ્યામ, કાળું...? અડદ ઉપર ફેતરું....શું એ જ મા તુજ?. આત્મા પણ અડદ જે સફેદ ચખે... શુદ્ધ... અને ફેતરું. એ તે આત્મગુણ ઉપર આવરણ છે. આ આવરણથી આ શુદ્ધ આત્મા ઢંકાઈ જાય છે.. બસ, ચઢી ગયો મુનિ મહાત્મા ક્ષપકશ્રેણિએ....શુભ અધ્યવસાયની