________________ 302 14 ડિપ્રકૃતિઓને વિભાગ પૂરે થે. પિડીભૂત થઈને કાર્ય કરતી હતી તેથી પિંડ પ્રકૃતિ. આ 14 પિંડ પ્રકૃતિના અવાન્તર ભેદ બંધન પાંચ ગણતાં ૬પ થાય છે. અને બંધન 15 ગણવામાં આવે તે 75 થાય છે. 8 પ્રત્યેક પ્રકૃતિઓ - જે પ્રત્યેક-સ્વતંત્ર એક એક કામ કરે છે તે પ્રત્યેક પ્રકૃતિએ કહેવાય છે. આ પ્રકૃતિએ 8 છે. 8 પ્રત્યેક પ્રકૃતિએ || 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 8 પરાઘાત ઉચ્છવાસ આતમ ઉદ્યોત અગુરુલઘુ તીર્થકર નિર્માણ ઉપઘાત परघाउस्सास आयवुज्जोयं अगुरुलहुतित्थनिमिणो-बघायमिअ अट्ठ पत्तेआ // પરાઘાત નામકર્મ– “ગારતિવાતાવરના " બીજાને ત્રાસ પમાડવામાં અને પ્રતિઘાત કરવામાં કારણભૂત કમને પરાઘાત નામકર્મ કહેવામાં આવે છે. ઘણી વખત જેવા માત્રથી, બેલવા માત્રથી પણ બીજા ક્ષેભ પામી જાય અથવા ભયગ્રસ્ત બની જાય તે આ પરાઘાત નામકર્મ કહેવાય છે. બે કુર્તીબાજોની કુર્તીને પ્રસંગ ગેઠવાયે. ખૂબ હિંમતથી તૈયારી કરીને બન્ને એકબીજા સામસામે લડવા મેદાને ઊતર્યા. પરંતુ એકનું તેજસ્વી મુખ અને પ્રૌઢ ભરાવદાર અને પ્રતિભા જોઈને જ બીજે તે ડઘાઈ ગયે, હિમ્મત હારી ગયે, લડવા તૈયાર ન થયે. એક દસને ભારે પડયો– ભારત-ચીન યુદ્ધની વાત છે. હિમાલયના સીમાપ્રાતે ભારે