________________ 141 વસ્થામાં વૈરાગ્ય પામી ગુરુભગવંત પાસે દીક્ષા લીધી. અનુક્રમે આવશ્યક વગેરેને સૂત્રાભ્યાસ કરવા માંડ્યા..એમ કરતા ઉત્તરાધ્યયન સૂત્ર ભણવાનું શરૂ કર્યું...જ્યાં સુધી ગતભવનું જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં નહતું આવ્યું ત્યાં સુધી તે પાઠ ચાલ્યા પરંતુ પૂર્વજન્મનું એ જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવતાં હવે પાઠ થતું નથી, ગાથા ચઢતી નથી. તીવ્ર જ્ઞાનાવરણીય કર્મના ઉદયે જ્ઞાન ચઢે નહીં. ગુરુમહારાજે કહ્યું કે શિષ્ય, તમે આ કર્મને ખપાવવા માટે આયંબિલને તપ કરે.. અને સાથે સાથે “મા હs મા તુષ કોઈના ઉપર શેષ ન કરે, અને કેઈન ઉપર તેષ ન કરે” આટલે પાઠ ગેખતા રહે છે. જ્યાં સુધી પાઠ ન ચઢે ત્યાંસુધી ગોખવાનું અને આયંબિલને તપ એમ બંને ચાલુ રાખો.. આપણે જાણીએ છીએ કે 12 વર્ષ સુધી “મા અને મા તુષ” ના બદલે “મા તુષ” ગોખતા જ રહ્યા. કેટલે જબરદસ્ત ઉદય જ્ઞાનાવરણીય કર્મને એક લીટી પણ નથી ચઢતી તેમાંથી પણ અક્ષરે ખવાઈ ગયા. છતાં પણ શ્રદ્ધા ગજબની હતી. બાર વરસ સુધી ધીરજથી ગેખતા ગયા. અને આયંબિલ તપ પણ કરતા ગયા. અને અંતે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. દશનાવરણીય કમ આત્માને બીજે ગુણ અનંતદર્શન છે. અનંતદર્શન વડે આત્મા બધું જોઈ શકે. આ ગુણ ઉપર આવતા આવરણને દર્શનાવરણીય કર્મ કહેવાય છે. આ કર્મ પ્રતિહારી એટલે દ્વારપાલ Watch Man જેવું છે. જે પ્રતિહારી રાજાને જોવા-મળવા જતા માણસને દરવાજા ઉપર જ રેકી દે. અને પરિણામે પેલે માણસ રાજાને જોઈ–મળી ન શકે. તે જ પ્રમાણે આ દર્શના આત્માની જવાની શક્તિ ઉપર આવરણ ઊભું કરે છે.