________________ તમારી સાથે સાદ મિલાવીને કઈ રડતું નહોતું બધા જ હસતા હતા..રાજી થતા હતા... “બા આવ્યા છે ...બધાએ હંસીખુશીની ખુશાલીમાં પેંડા વહેંચીને ખાધા હતા, હાય રે! સંસાર કેટલે સ્વાથી? આપણે જનમવાના દુઃખની તે કેઈએ દયા પણ નથી ખાધી? કેઈએ આપણુ દુઃખની નોંધ પણ નથી લીધી ? તે પછી હવે થઈ જાઓ તૈયાર? થેડી કમર કસી લે... અને સંસારને સારી રીતે ઓળખી લે. અને હવે એવી કરણ કરે..કે જેથી સંસારમાંથી વિદાય લેતી વખતે આપણે ખૂબ હસતા હસતા જઈએ. આપણા જનમ વખતે હસનારા બધાને રડાવતા જઈએ.. હવે તે એ જગત ઉપર ઉપકાર કરીને જાઓ.. કે આખું જગત તમારું નામ યાદ કરતાં...પણ રડે... મૃત્યુને મહોત્સવ બનાવીએ. મોત જ્યારે... આવે ત્યારે..રાજી થઈ જાઓ. સાવધાન બની જાઓ આનંદ મનાવો. ખુશ થાઓ... અરે ! મરે તે પણ બેન્ડવાજા વાગે લેકે નાચે.. લેકે ખભે લઈને નાચે ..મસ્તીમાં આવે , ગુલાલ ઉછાળીને નાચે...આનંદ મનાવે. અને સાથે સાથે “જય જય નંદા... જય જય ભદા ”—આ બેલાય. અરે મરવું તે પણ મર્દાનગીથી મરવું. બહાદુરીથી મરવું.. આનંદથી હસતા મરવું આને જ પંડિતમરણ કહ્યું છે. ભગવાનની પાસે પણ આપણે જ પ્રાર્થના કરીએ છીએ“માઘોઢિામે રમાણિવરકુત્તમં રિંતુ...” લેગસ્સામાં. સુવણરહો ઉન્મ , મદિર જ વોહિત્રામો ." જય વીયરાયમાં. હે ભગવન ! મને શ્રેષ્ઠ સમાધિમરણની પ્રાપ્તિ થાઓ મરતાં પણ શીખે. તમને આ શબ્દ સાંભળીને આશ્ચર્ય લાગશે. અરે? બીજું કંઈ નહીં ને “મરતાં શીખો?” ખરેખર આશ્ચર્ય છે. પણ એમાં