________________ 267 ભાગ્યશાળી! જેવું જોઈએ છે તેવું જ કર. તારા ભાગ્યને વિધાતા તું પિતે જ છે. તારાં સુખ-દુઃખને કર્તા–ભક્તા તું જ છે. તારાં કર્મને કર્તા–ભક્તા તું જ છે. તારાં કર્મ બાંધનાર પણ તું જ છે અને તારાં કર્મ ખપાવનાર, ભગવનાર, કે છોડનાર પણ તું જ છે. માટે તારી દેરી સારા જ હાથમાં છે. કેઈ ઉપરવાળા કે ઈશ્વરના કે કુદરતના કે કેઈને પણ હાથમાં નથી. નામકર્મ “નામતન્ને જિત્તિ” જેમ એક ચિત્રકાર છે. અને ચિત્ર બનાવે ચિત્રકારજવું છે. બધી જાતનાં ચિત્ર બનાવે છે. સૂર્યોદયને અવસર છે–પર્વતની બાજુમાં કૂવે છે અને એક સ્ત્રી પાણી ભરવા જઈ રહી છે. આવા ચિત્રમાં ચિત્રકાર સૂર્ય–પ્રકાશ, પર્વત, પૃથ્વી કૂ..માટલું અને સ્ત્રીનું ચિત્ર બનાવશે. નામ કર્મ એક સ્ત્રીનું ચિત્ર બનાવતાં પણ નખ-શિખ વર્ણન કરીને આબેહૂબ વર્ણન કરવાને. બનાવતા બનાવતા માથાના વાળ, કપાળ, નાક, કાન, આંખ, મેટું, હઠ, દાંત, હાથ-પગ, નખ વગેરે અંગે–પાંગાદિનું વર્ણન ચિત્રમાં બનાવશે. તેમાં પણ ચામડીને સુંદર રંગ વગેરે દેખાડશે. વ આદિથી મનહર બનાવશે. એક ચિત્રકાર જેમ પૂરી ડીટેલ સાથે વર્ણન કરી ચિત્ર બનાવે છે, પણ તે તે માત્ર ચિત્ર છે-નિર્જીવ છે. પરંતુ આવું જ આબેહુબ વાસ્તવિક જીવતુંજાગતું અને સજીવ-હાલતું-ચાલતું આ શરીર જે બનાવે છેતે બનાવનાર કર્મને–“નામકર્મ” કહેવામાં આવ્યું છે. આ નામકર્મ એક ચિત્રકાર જેવું હોવાથી એને ચિત્રકારની ઉપમા