________________ 474 જીવ સાચે શ્રદ્ધાળુ બને છે. ધર્મ ગમે, ચે; પરંતુ હજી આચરણની વાત નથી. દા.ત. જેમ શ્રેણિક મહારાજા આદિ. 5 મું વિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાન ચેથેથી એક પગથિયું આગળ વધે છે અને અપ્રત્યાખ્યાનીય ચારેય કષાયેના જવાથી જીવ પાંચમે ગુણસ્થાને આવે છે હકીકતમાં સાચે શ્રાવક બને છે. માત્ર શ્રદ્ધાળુ જ નહીં પણ આચરણ પણ કરતે વ્રત-પચ્ચફખાણવાળે દેશવિરતિ જીવન જીવનારે સાચે શ્રાવક બને છે. ચેથા અને પાંચમા બંને ગુણસ્થાને શ્રાવકનાં છે. શ્રાવક અવિરત સમ્યગદષ્ટિ શ્રાવક દેશવિરતિધર શ્રાવક માત્ર શ્રદ્ધાળુ, શ્રદ્ધાળુ, તથા પણ વ્રત-પચ્ચખાણમાં . . . . વ્રત પચ્ચક્ખાણ આચરણ નહીં ! આચરનાર. બાર વ્રતધારી શ્રાવક. ગુણસ્થાન ચોથું. ગુણસ્થાન ચોથું અને પાંચમું. શ્રાવક આગળ વધી સાધુ બને છે - અનુકંપા-દયા, પ્રશમ, સંવેગ, નિર્વેદ અને આસ્તિક્યના સુંદર લક્ષણવાળા બારવ્રતધારીશ્રાવક પરમાત્માએ સ્થાપેલા ચતુર્વિધ સંઘના સભ્ય બન્યા. સંઘમાં એમની ગણતરી થઈ જીવે સારે એવો વિકાસ સાધ્યો, પરંતુ એટલેથી સંતોષ માનવાને નથી. હવે એક કૂદકો મારી આગળના ગુણસ્થાને ચઢીને સાધુ બનવાનું છે. કુટુંબ-પરિવાર-ધન-સંપત્તિ આદિ સંસારને સદાના