________________ 287 એક પ્રદેશને બીજામાં જેડી કરીને છિદ્રરહિતપણે વ્યવસ્થિત મેળવી આપવાનું કામ આ કર્મનું છે. જેમ દન્તાલી હોય અને તે ઘાસના બધા તણખલાને ભેગા કરે છે તેમ આ કમ દારિકાદિ પુદ્ગલેને એકઠાં કરે છે. આ પણ પાંચ પ્રકારે છે. | 1 | 2 | 3 | 4 | | | દારિક વેકિય આહારક તૈજસ કાર્પણ સંઘાતન. સંઘાતન સંઘાતન. સંઘાતન. સંઘાતન, સંઘયણ નામકમ બંધન અને સંઘાતનથી શરીર એગ્ય પુદ્ગલેનું એકત્રીકરણ થયું, ભેગા થયા. હવે શરીરનું બંધારણહાડકાં વગેરેને બાંધે કે હેય, તે કામ આ સંઘયણ નામકર્મનું છે. હાડકાંના બન્ધવિશેષને વિશિષ્ટ રચનાને સંઘયણ(સંહનન) કહેવામાં આવે છે. હાડકાંના સાંધાનાં બંધનને અજબ મજબૂતી તરીકે ઓળખવાનું છે. શરીરનાં હાડકાંની મજબૂતી દરેકની ભિન્નભિન્ન હોય છે. સર્વ જીવોની હાક્કાંના સાંધાની મજબૂતી છે ભેદે વર્ણવી છે. 6 સંઘયણું | 1 | 2 3 | | 5 | 6 વાઋષભ ઇષભ નારાચ અર્ધ કલિકા છેવટું નારાચ નારાચ संघयणमट्टिमिचओ, तं छद्धा वग्जरिसहनारायं / तह रिसहं नारायं, नारायं अद्धनारायं // कीलिअं छेवटुं इह, रिसहो पट्टो अ कीलिआ बज्ज / उभओ मकडबंधो, नारायं इममुरालंगे // નારાચ