________________ 157 પહોંચાડી દેજે. હા કહી મજૂરો નીકળ્યા. એક મજૂર ઘરે આવી પત્નીને કહે છે: “મને સવારે વહેલે ઉઠાડજે, વહેલું કાલે જવાનું છે.” એમ કહી સૂઈ ગયા. મધ્ય રાત્રે એકલે ઊઠી ત્યાંથી નીકળી પથ્થરે લેવા ગયે. બાજુના ખટારામાં પથ્થરે ભરવા માંડ્યો. ચાર માણસેથી પણ ન ઉપડે એવા પથ્થરે એકલાએ ઉપાડીને ટ્રક ભરી ધકકો મારી ટ્રકને મકાન પાસે પહોંચાડીને પાછો આવી પથારીમાં સૂઈ ગયે. સવારે ઉઠ્યો, ખબર પણ નથી કે મેં શું કર્યું છે. આ બધું કામ થીણુદ્ધી નિદ્રામાં થયું છે. ગજબ બળથી આ નિદ્રા કામ કરાવે છે થીણુદ્ધી નિદ્રામાં નાના મુનિ હાથીને મારે છે દિનચિતિત રાત્રે કરે રે, કરણી જે નરનાર સલુણું, બળદેવનું બળ તે સમે રે, નરકગતિ અવતાર સલુણા. જિ એમ વિશેષાવશ્યક છે. વરણવ અધિકાર સલુણા, સાધુ મંડળીમાં રહે છે, એક લઘુ અણગાર સલુણા. જિ. થણદ્વીનિદ્રા વિશે રે. હણિ હસ્તી મહંત સલુણ, સૂતે ભરનિદ્રાવશે રે, ભૂતળીયે હેય દંત સલુણા....જિ. અંગ અશુચિ શિષ્યનું રે, સંશય ભરીયા સાધ સલુણા, જ્ઞાનીવયણે કહિયે રે, હંસવનેથી વ્યાધ... સલુણા...જિ. ષટ્રમાશે નિદ્રા લહે રે, શેઠવધુ દષ્ટાંત સલુણ, નિંદવિગે કેવળી રે, શ્રી શુભવીર ભણંત સલુણા... જિ... શ્રી વિશેષાવશ્યક સૂત્રમાં એક નાના સાધુની આ વાત છે. સાધુઓના સમૂહ સાથે વિહાર કર્યો. એક ગામની બહાર ઊતર્યા. દિવસે એક હાથી ત્યાં ખૂબ હેરાન કરતે હતે. નાના સાધુએ મનમાં ને મનમાં મારવાને વિચાર કરવા લાગ્યા. રાત્રે મુનિ સૂઈ