________________ 487 ભેદ જ નથી રહેતું. વાસના-કામના મરી ગયા પછી કઈ પ્રશ્ન જ નથી, અને ત્યાર બાદ સંજવલન કૅધ, માન, અને માયાનો નાશ કરે છે, હાસ્ય-રતિ-અરતિ વગેરે હાસ્યાદિ છએ ખલાસ થયા પછી હસવા-રડવા વગેરેનું અહીંયા કંઈ રહેતું જ નથી. મુખ્ય મેટા મેટા કષાયે તે ખલાસ થઈ ગયા, પરંતુ હવે બહુ ઝીણે એક સૂમ લેભ બાકી રહી ગયે. માટે દશમે ગુણસ્થાને આગળ ચઢે છે. 10. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન અહીંયા સં૫રાયને અર્થ છે કષાય. અને તે પણ સાવ સૂક્ષ્મ. આપણે જાણીએ છીએ કે કાચની ઝીણું કરચ પણ પગમાં રહી ગઈ હોય તે કેવી ખૂંચે છે? અને ઇંજેકશન આપતાં કદાચ સેયની અણુ તૂટી ગઈ હોય અને નસમાં રહી ગઈ તે શું થાય ? કહેવાય સાવ ઝીણી વસ્તુ, પણ મૃત્યુ નાંતરનારી બની જાય તે જ પ્રમાણે સૂક્ષ્મ શેડો પણ લોભ શા માટે રાખવે? જે મોટામોટા બધા કષાયે ખલાસ કરી નાંખ્યા તે પછી સૂક્ષ્મ લેભની વળી શું જરૂર?...માટે ક્ષેપક શ્રેણિસ્થ જીવ દશમે ગુણસ્થાને આવીને તે પણ ખલાસ કરી નાંખે છે. किन्तु स सूक्ष्मलोभांशान्, क्षपयन बादशं व्रजेत् // હવે શ્રપકશ્રેણિવાળે જીવ મેટી, જમ્પ મારે છે. અને દશમેથી કૂદીને સીધે બારમે ગુણસ્થાને આવે છે. કારણ કે ૧૧મું તે ઉપશમવાળાનું છે અને તે તે બધા કર્મો દબાવે છે અને ક્ષપકવાળાને તે દબાવવાની વાત જ નથી એ તે ખલાસ જ કરતે જાય છે. બારમું ક્ષીણુમેહ ગુસ્થાન એક અંતર્મુહૂર્ત કાળપ્રમાણ આ બારમે ગુણસ્થાને શ્રપકશ્રેણિવાળો જીવ દશમેથી સીધે કુદકો મારીને આવે છે. અહીંયા