________________ 249 કેવી દયનીય દીન હાલત કરી નાખે છે....! છેવટે કમ ઉપર જ ગુસ્સો આવ્યો..બસ, હવે તે આ કમેને કાઢે જ છૂટકે..એવા મક્કમ નિર્ધારની જરૂર છે. કર્મોની પાછળ પડવું પડશે. કમેને પંપાળવાથી–પિષવાથી નહિ ચાલે, અનન્તકાળ વીતી ગયે.. હવે તે થાક્યા આ કર્મોથી...કંટાળે આવી ગયો છે...બસ, કાઢે જ છૂટકો.. આ રીતે પણ છેડે આત્માને તૈયાર કરવા પડશે. અંતરાય કમની સ્થિતિ–કેઈને 18 ઘડીનાં 18 વર્ષ થયાં છે, તે રામ અને સીતાને વિયેગ 6 માસને રહ્યો છે. નળદમયંતીને બાર વર્ષને વિગ સહેવો પડે છે. અંજના સતીને 22 વર્ષ પણ કારમે વિગ સહન કરવો પડે છે. સુરસુંદરીએ પણ આ કર્મના ઉદયે બધું જ ગુમાવ્યું છે. આ કમ પણ આત્મા સાથે ઘણું લાંબા કાળ સુધી રહે છે. 30 કલાકેડી સાગરોપમ એ અંતરાય કર્મની ઉત્કૃષ્ટ બંધ સ્થિતિ છે. બંધાયેલ અંતરાયકર્મ આટલા દીર્ઘકાળ સુધી આત્મા સાથે ચાંટી રહે છે અને જીવને દુઃખી થવું પડે છે. 1 અંતર્મુહૂર્ત કાળ એ એની જઘન્ય સ્થિતિ છે. આટલા અ૫ કાળનું પણ બંધાઈ શકે છે. અને અબાધાકાળ 3000 વર્ષનો છે. એ પછી ઉદય ચાલુ થઈ જાય છે. અને જઘન્ય અબાધાકાળ તે 1 અંતમુંદુને છે. સુરસુંદરીની દયનીય દશા– માલવપતિ પ્રજાપાળ રાજાની પુત્રી અને શ્રીપાળ રાજાની પત્ની મહાસતી મયણાસુંદરીની સગી બહેન સુરસુંદરીને પિતાએ અરિદમન રાજકુમાર સાથે પરણાવી હતી. અને મયણાને ઉંબરરાણ (શ્રીપાલ) કઢી કંત સાથે પરણાવી હતી. છતાં પણ સદ્ભાગે નવપદભક્તિથી મયણું તે અપાર પુલક્ષમી પામી, સુખી થઈ. અને ..