________________ 284 હાય રે! સ્વાથી માનવની બાલિશ સ્વાર્થ વૃત્તિ!ન મર્યો હોય તે પણ મારીને ખાવા તૈયાર થઈ જાય છે અને ખાવું હોય તે નિર્જીવ છે એમ કહેવા તૈયાર થઈ જાય છે. પ્રચાર તંત્રે અધમકક્ષા પણ વટાવી દીધી છે. તે ઇંડાને શાકાહારી Vegetarian કહેતા થઈ ગયા, લેખિત છાપ મારી દીધી. આટલી અધમ બાલિશતા મૂર્ખતા. શાકાહારી હોય તે શાકભાજીની જેમ ઇંડાં ઝાડ પર ઊગે છે? શાકાહારી કહેવું છે તે મેળવેને ઝાડ ઉપરથી કે બહારથી? શા માટે મરઘીને સતત ઉત્તેજિત કરી તેના શરીરમાંથી જ કેમ મેળવાય છે? આવી રીતે હલકે. પ્રચાર કરીને મહાપાપ બાંધનારા વ્યાપારીઓ લેકેને છેતરે છે. નિરર્થક પ્રચારની જાળમાં ફસાવી બાળજીને પાપના રસ્તે દેરે છે. થેડી બુદ્ધિ ઠેકાણે રાખજે, જેથી રક્ષણ થાય, પડતા બચે. આજના કાળમાં ધમ આત્માને જીવવું મુશ્કેલ છે. બાકી પાપી-અધમ-દુરાચારી-હિંસક માંસાહારીને તે કઈ પ્રકન જ નથી. તેના માટે તે બધું જ સરલ છે. સંસારમાં પાપ કરવું જ સરલ છે, સહેલું છે. પુણ્ય કે ધર્મ કરે કપરું છે, અઘરું છે. વિરલ આત્માએ જ ધર્મમાગે પ્રયાણ કરી શકે છે. મૃગાપુત્ર-પાપને વિપાક– ગુરુગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં જણાવતા પ્રભુએ કહ્યું, હે ગૌતમ! પૂર્વજન્મમાં ઈકાઈ રાઠોડ નામે આ રાજાને સેવક હતે. તે પાંચસે ગામને અધિપતિ હતે. સાતે વ્યસને પૂરે, બધા પાપમાં શ્રે, પ્રાણીવધ અને હિંસા કરવી વગેરેમાં ખાસ