________________ 113 ન જવાય તે પણ બ્રેક અને એસીલેટર ક્યાં છે, એ ખબર પડે છે ને? તરત પગ દબાવીએ છીએ ને? એક આઠ વર્ષના અંધ બાળકના મતિજ્ઞાનની વાત છે. એને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન જે ઇન્દ્રિય વડે થાય છે, તે ચક્ષુ ઇન્દ્રિય નથી. પરંતુ એ બાલક Brail લિપિ શીખી લઈને એ દ્વારા અભ્યાસ કરી આખા અમેરિકામાં સર્વ પ્રથમ નંબરે આવ્યો. ઈનામ પ્રાપ્ત કર્યું. આ જોઈ આંખે દેખનારા છે તે શું કહે ? એક ઇન્દ્રિયની શક્તિ હણાઈ જાય છે ત્યારે બીજી ઇન્દ્રિયની શક્તિ બમણી થઈ જાય છે. Hildelai 2015 Sixth Senge your leg Sense પરંતુ એક ઇન્દ્રિય ઓછી કામ કરતી હોય તે બીજી ઈન્દ્રિયમાં ગજબનાક શક્તિ આવે છે. આંખ વિના એ દૂરથી કહી દે કે ફલાણુ ભાઈ આવે છે. મદારી એક છોકરાના મુખ પર કાળું કપડું ઓઢાડીને એ પછી લેકેના ટેળામાંના કેઈન ખમીશને બટન કેટલા છે? કેઈની જન્મ તારીખ કઈ છે? એવા પ્રશ્ન પૂછીને જવાબ આપે છે. આંખે પાટા બાંધી નરીમાન ઈિટ પર સ્કુટર ચલાવવું આ બધું શું છે? જાદુના ખેલ-કે. લાલ કે ગીયાપાશા કરી શકે છે. મહારાષ્ટ્રમાં કેટલાક બળદ લઈને ફરે છે. બળદને પ્રશ્ન પૂછે એટલે એ તમારી પાસે આવી માથું હલાવે, એટલે તમે સાચું માની લે. રીંછને વાળ તેડીને તાવીજમાં આપે એટલે ભય ટળી જાય! ઘોડાને વાળ બાંધે તે મસે જાય !