________________ 185 આ ગાંઠને તેડી શકતા નથી અને પાછા વળે છે અને ફરીથી કર્મની એ મોટી સ્થિતિમાં પટકાઈ જાય છે. ઘણા તે એ ગાંઠની પાસે ગ્રન્થિ-દેશમાં) પડ્યા જ રહે છે. નથી તેડી શકતા અને પાછા પડે છે. ત્રણ મિત્રને ચેરે મળ્યા - ત્રણ મિત્રે એક ગામથી બીજા ગામે જવા નીકળ્યા. રસ્તામાં લુટારૂ ગેરે મળ્યા. બંને ચેરે સામે ધસી આવ્યા. આ ચરોને આવતા જોઈને એક મિત્ર તે ગભરાઈને ભાગી જ ગ, અને બીજે મિત્ર ડરીને ચોરને શરણે થઈ ગયો. જ્યારે ત્રીજે મિત્ર હિંમતવાળે અને નીડર હતું, તે તે ચેરેને સામને કરવા તૈયાર થયે ડીવાર સુધી ચેરે હંફાવ્યો. હિમ્મતથી લડ્યો અને બહાદૂરીથી ચેરેને ભગાડી મૂક્યા. આ દૃષ્ટાંતથી વિચારતાં જણાય છે કે બંને ચેરે જેવા રાગ અને દ્વેષ છે. તે સામેથી ધસી આવે છે. એમની ગાંઠ બંધાયેલી પડી છે. હવે એમની સામે જીવ આવે છે. પરંતુ જી ત્રણ મિત્રે જેવા છે. એક તે આવી જબરદસ્ત ભયંકર ગાંઠને જોઈને જ ભાગી જાય છે, ભેદી શકતું નથી. જ્યારે બીજે તે ગભરાઈ ને શરણે થઈ જાય અર્થાત્ વર્ષો સુધી ત્યાં જ (ગ્રંથિદેશ સમીપે) બેસી રહે છે. ત્રીજે હિંમતવાન છે. તે પ્રબલ શક્તિથી બલપૂર્વક ગાંઠને સામને કરે છે. અને તેને તેડે જ છૂટકે કરે છે. આ ગાંઠ ભેદીને જ આગળ વધે છે. આપણે પણ નહીં ભેદી હશે તે ભેદ્યા વિના છૂટકે જ નથી. આ રાગ-દ્વેષની ગાંઠ ભેદાશે તે જ આગળ વધશે. બાળકને નિશાળમાં બેસાડશે તે જ એક દિવસ B. A. M. A. થશે. નહીં તે આખી જિંદગી એ ને એ જ રહેશે.