________________
( ૭ )
ઉપરની નિયતા વિગેરેનું તાંડવ નૃત્ય તેઓશ્રીના જોવામાં આવ્યું. તેમણે પ્રજાની મરજી વિચારી સાવ અને પિત્તાના ઉપદેશ કર્યો. મનુષ્ય માત્રને ભાઈ સમાન ગણી તેની સેવા કરવી, પ્રાણિમાત્ર ઉપર દયા કરવી, આમ કરવાથી આત્મા સમૃદ્ધ થાય છે. અને તેથી મેક્ષ મળે છે. જન્મથી કાઇ ઉચ્ચ કે નીચ નથી. આ નિયમે જે પાળે તે દરેક જણને મોક્ષ મેળવવાના હક્ક છે. એવા મનુષ્ય ધર્મ સ્થાપ્યા. વળી શુદ્રો, પતિતા, વર્ણ શક્રા વિગેરે અહિષ્કૃત વ્યક્તિ જેમને ધાર્મિક સંસ્કાર મેળવવાના અધિકાર નહોતા તેવા સઘળાઓને આ હુક ભાગવવાને મળ્યા જેથી અસ ંતુષ્ટ પ્રજા આ નવા નિયામકાના અનુયાયી ઝડપખ ધ થયા. મહાન ગૌતમબુદ્ધના અનુયાયિઓ ખૌદ્ધ (જ્ઞાની) કહેવાયા. અને ભગવાન મહાવીર સ્વામિના અનુયાયિઓ જૈન કહેવાયા. આ બન્ને સપ્રદાયમાં વહ્યું, જાતિ, ઉચ્ચ, નીચ‚ સ્વીકૃત, અહિંસ્કૃત, પવિત્ર, પતિત, એવા કાઇ ભેદ નહાતા તેથી તેમાં સબળા એક જાતનાજ ગણાયા. જેઓ જૈન સંપ્રદાયમાં ભળ્યા તે વ્યક્તિ તરિકે શ્રાવક અને શ્રાવિકા ગણાય. અને જેમણે દીક્ષા લીધી તે સાધુ અને સાધ્વી કહેવાયાં. એ ચારના એક ચાતુર્યં સંપ સ્થપાયા. એ સંધમાં જાતિભેદ અને વટાળ પ્રબંધ કેટલેક નરમ પડ્યા અને ધર્મ ક્રિયાને અધિકાર દરેક શ્રાવક શ્રાવિશ્વને પ્રાપ્ત થયા.
આ પ્રવૃત્તિ લગભગ ૧૪૦૦ વર્ષ સુધી ચાલી તે સમયમાં જૈન સંપ્રદાયના વિચિક્ષણ અને દીર્ઘદૃષ્ટિવાળા નિયામકાએ પોતાના સંઘમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, અને વૈશ્ય એ ત્રણ મુખ્ય જાતિને ભાજન વ્યવહારમાં એકત્ર રાખ્યા. અને શુદ્ર અતિશુદ્ર કે સ્લેશ્ડને સંધ જમણમાં ( નાકારીમાં) સાથે લીધા નહીં, તેથી મૂળની દૂન વર્ણને સંતોષ થયો. તેમના સંધમાં મૂળની ત્રણે ચ વર્ષોં અને તેમાંથી પેદા થએી જાતામાંથી રાજાથી શરૂ થઇ રંક સુધીના સઘળા સામેલ થયા. આથી એક સારૂં સૉંગઠ્ઠન બંધાયું.
આ સ્થીતિની શરૂઆત વિક્રમ સંવત્ પૂર્વે ૫૦૦ વર્ષથી શરૂ થઈ. તે સમયે આખા દેશમાં પ્રજા એકત્ર થઇ જેના પરિણામે મહાન્ અશાક અને શ્રી હવન જેવા મહાન મહારાજાધિરાજોના વખતમાં આખી પ્રજા સુનીતિમાન અને લય અને અહિંસા પાળનારી બની, જૂના ઇતિહાસ ઉપરથી જણાય છે કે વિક્રમ સંવત્ છઠ્ઠા સૈકા સુધીમાં ગુપ્ત વંશના રાજાઓને અખિલ હિંદમાં “સુવર્ણ મય” અમલ હતા તે આ સંગઠ્ઠનના પ્રતાપે.
જેમજેમ વખત જતા ગયા તેમતેમ બધે અને છે તેવી રીતે આ સંપ્રદાયમાં બુદ્ધિમાનું નિમાયો તથા ઉપદેશકોની અછત, તેમનું તથા તેમના