________________
શાળ ૨ ..
આની જ્ઞાત્તિ શાળા, સમય –વિક્રમ સંવત પૂર્વે ૫૦૦ વર્ષ થી વિક્રમ સંવત્ ૮૦૦ સુધી લગભગ ૧૩૦૦ વર્ષ સુધીને ઈતિહાસ.
- પ્રાચીન સંસ્કૃત ગ્રંથમાં હાલની જ્ઞાતિઓ વિષે કશે પણ ઉલ્લેખ દેખાતો નથી. પાછળના પ્રકરણથી જણાશે કે વેદ સમયની વર્ણ વ્યવસ્થા બ્રાહ્મણ સિવાય બીજી વણેમાંથી લગભગ અદશ્ય થઈ ગઈ હતી. ધાર્મિક ક્રિયાઓમાં થતી પશુ અને મનુષ્યની હિંસા પ્રત્યક્ષ જોઈને પ્રજા કંટાળી ગઈ હતી. ભોજન વ્યવહારમાં વટાળ પ્રબંધ હોવાથી ટૂંકાં ટૂંકા જથા થઈ ગયા હતા. અને લગ્ન વ્યવહારમાં પણ સ્વર છંદતા વધી પડવાથી પશુ જેવી સ્થીતિ થઈ ગઈ હતી. આવા સમયે કિઈ આગેવાન દેરવનાર મળી આવે તો પ્રજા તેને ઝડપથી આવકારે એવી
સ્થીતિ હતી. તે સમયના બ્રાહ્મણ નિયામક કાયદામાં સહેજસાજ છૂટ મૂકી પ્રજાને સમજાવી લેવા મથી રહ્યા હતા. પરંતુ તેમાં તેમને સફળતા મળતી નહોતી. આવા સમય માટે શ્રી ગીતાજીના ચેથા અધ્યાયના સાતમા અને આઠમા લેકમાં ગયું છે કે–
॥ यदा यदा हि धर्मस्य म्लानिर्भवति भारत ।
ગબ્યુલ્લામધર્મસ્ય તવારા સગા | | છે જેનાર સપૂન વિનાશાયર દુત્તા !
॥ धर्म स्थापनार्थाय संभवामि युगे युगे ॥ ८ ॥ આ પુસ્તક જેમના હાથમાં જવાનું છે તેમાં ઘણે ભાગ આ શ્લોકને અથ સમજી શકે તેમ છે તેથી તેનું પિષ્ટપેષણ કર્યું નથી. આ સમયમાં બ્રાહ્મણમાંથી તે કઈ અવતારી પેદા ન થયા પરંતુ બીજા નંબરની દ્વિજવર્ણ ક્ષત્રિય જાતિમાંથી મહાન ગૌતમબુદધ અને મહાન તિર્થંકર મહાવીર સ્વામિ થોડા સમયને અંતરે એકજ સૈકામાં અવતારી સ્વરૂપે પેદા થયા. તેઓ બનેને લેકેના મનને ધર્મની ભૂખ અને ગૃહસ્થાશ્રમ ચલાવવામાં પડતી અડચણે તેમજ સમાજની અવ્યવસ્થા બહુ ઉગ્ર સ્વરૂપે દેખાઈ. તે સમયમાં કહેવાતી ઉંચી અને નિચી પાયરીના લેકે વચ્ચે હંમેશા ઝઘડા થતા જોયા. ઠમઠામ વૈર, ગુ, હિંસા, દારિદ્ર, ચેરી, (વ્યભિચાર, અનારાય, યુવાન અને બાળકનાં અકસ્માત મરણે, પશુપક્ષિઓ