________________
[૧૪] ધમ જીજ્ઞાસુ અકબર. હતે થઈ જાય તેવે આ ક્ષણભંગુર દેહ તું હારી માલિકોને માને છે કે હારી આશા, હારૂં સામર્થ્ય, હારી ઈચ્છા એ સઘળાં આજની રાત્રિ પણ ટકી રહેશે કે કેમ, તે માટે હારી સંપૂર્ણ ખાત્રી છે કે તું જાણે છે કે ત્યારે આ રૂપવાન દેહ અલ્પ સમયમાં જ બળીને ખાકસાર થઈ જનાર છે? અથવા તે તે કબ્રમાં દટાઈ જવાનો છે? જ્યારે જ્યારે તું ઈશ્વરેચ્છા વિરૂદ્ધ અમુક કાર્ય કરવા માટે તત્પર થાય છે, ત્યારે ત્યારે તે હને થપ્પડ લગાવીને હારું કાર્ય પાર પડવા દેતા નથી. ક્ષણે ક્ષણે તે હને પિતાની સત્તાનું ભાન કરાવીને ત્યારે ગર્વ તેડી પાડે છે, પરંતુ એ અદ્રષ્ટ ઈશ્વરી સંકેત હારા પોતાના શુભ માટે જ છે, એ તું સ્વમજે છે કે તું એવું જ્યારે માનવા લાગીશ, ત્યારે ત્યારે કીતિધ્વજ અખિલ વિશ્વમાં ફરકવા લાગશે એમ હુને નથી લાગતું કે? અહા, હારું રાજય, હારે ધર્મ એ બધું કેવી રીતે ચલાવું છું. ઉદાહરણ આપનાર પતેજ તદનુસાર ન વર્તે તે તે કેવી રીતે યશસ્વી નિવડે! મહારું રાજ્ય, હારે ધર્મ અને મ્હારૂં સર્વસ્વ હું ઈશ્વરને જ ચરણ ધરી દઉં તે? તે દયાળુ છે, સર્વ શકિતમાન છે, તે જ મહને સત્ય માર્ગ બતાવશે. “ અલ્લા હો અકબર”
બાદશાહ અકબર આ પ્રમાણે વિચાર તલ્લીન થયેલ રાજ મહાલયની સમીપમાં આવી રહેલા ઉધાનમાંની એક પત્થરની બેઠક પર બેઠો હતો. એવામાં તેની નજર સ્ટામેની પુષ્પલતા તરફ ગઈ. એક માળી વિવિધ પ્રકારનાં પુષ્પ તેમ તેડીને પિતાના ખભા પરની ઝેળીમાં નાંખતે હતે. તેણે એટલાં બધાં પુષ્પ ચુંટી લીધાં હતાં કે તેની ઝેળી મોં સુધી પુષ્પોથી ભરાઈ ગઈ હતી, પરંતુ પુપે તેડતાં તેડતાં સંગીતની ધૂનમાં ચડેલા માળીને તેનું ભાન નહોતું. અંતે જ્યારે પુપિઝેળીમાંથી ઉભરાઈ જવાં લાગ્યાં અને તેના ચરણ પર પછડાઈને નીચે પડવાં લાગ્યાં,
ત્યારે જ તે સંગીતની ધૂનમાંથી ચમકયે. હમણાં જ અખિલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com