________________
આવેરાના જીલમ.
[ ૨૯ ]
સાથેજ સાએ તેના નામનો જય ગર્જના કરી; કારણ કે તે તેમના વિશ્વાસુ નાયક હતા—લાક સેવક હતા. અમરસિંહની મૂત્તિ પ્રત્યે તેઓ સર્વ એકાગ્રચિત્તે જોવામાં એટલા બધા લીન થઈ ગયા કે તેમના આ દુર્લક્ષપણાના લાભ લઇને પેલા ચારે મુસલમાન ઘોડેસ્વાર। ઝુંપડીની બીજી ખાજુએથી પલાયન કરી ગયા તેની સુદ્ધાં કાઈને ખબર પડી નહિ.
ઝુંપડીની નજીકમાં અમરસિંહ આવી પહોંચ્યા એટલે સાએ તેને નમન કર્યું. અમરસિંહ પ્રત્યે તે નિ:સીમ પ્રેમ ધરાવતા હતા. અમરસિંહ સિક્રિના એક વિભાગમાં રહેતા હતા. જો કે તે કાળુ છે, તે ખાખતની કોઇને માહિતી નહેાતી; પરંતુ તે પોતાના કલ્યાણુકર્તા હતા, એમ આ સર્વ ગરીમ રાજપૂતાની ખાત્રીપૂર્વક માન્યતા હતી. રાજપૂતાના કલ્યાણાચેંજ અમરસિંહ પોતાના સર્વ સમય વ્યતીત કરતા હતા. અકબર પોતે અત્યંત દયાળુ અને કાર્ય વ્રુક્ષ નૃપતિ હતા; પરંતુ તેના રાજદરબારમાંના કેટલાક લુચ્ચા અધિકારીઓ-ખુદ શહેનશાહ પાસે પહોંચીને દાદ ન મેળવી શકે એવા ગરીમ-પ્રજાજનાને રંજાડતા હતા. અકખરને આ અત્યાચારની રજ માત્ર પણ ખબર મળતી નહિ. આ અત્યાચારના પ્રકાર અનેક હતા અને તેમાંના એકનું વર્ણન અમે ઉપર આપી ગયા છીએ. જો પ્રકાર લેાકેાને લાંચ આપીને ધર્માંતર કરાવવાના હતા. આથી પિરણામ ઘણું જ ખરામ આવ્યું. અકબર બહારથી રાજપૂતા પ્રત્યે મ્હાનુભૂતિ દર્શાવે છે; પરંતુ ધર્માંતરની ખાખતમાં અંદરખાનેથી તેના હાથ હાવા જોઇએ, એવી તે સમયના પુષ્કળ રાજપુતાની માન્યતા હતી અર્થાત્ તેમનામાં એવી ગેરસમજ ફેલાવા પામી હતી. અમરસિંહના મનમાં પણ આવીજ ગેરસમજ ઉદ્ભવી હતી અને તેથી તેણે ગરીમ રાજપુતાનાં દુ:ખનુ નિવારણ કરવાનુ અને ગરીબ રાજપુતાની રિયાદ ઠેઠ રાજાના કાન સુધી પહોંચાડીને ધર્માંતરની ખાખતમાં અકમરની સ્ટાનુભૂતિ છે કે કેમ તે બાબતના નિર્ણય કરવાનું બીડું ઝડપ્યુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com