________________
આમન્ત્રણ સ્વીકાર,
[ ૪૧ ]
પમાને પાલખી બહાર કાઢવામાં આવી અને તરતજ તેની આંખાપર પાટા માંધવામાં આવ્યું. ત્યારપછી તેને એક મનુષ્યે પેાતાની ખાંધપર ઉંચકી લીધી અને તે ત્યાંથી ચાલતા થયા. પેાતાને કયાં લઈ જવામાં આવતી હતી તે પદ્માથી સમજી શકાયું નહિં.
પ્રકરણ ૬ .
આમન્ત્રણના સ્વીકાર.
(
,
ગાંધાર બંદરના જૈન ઉપાશ્રયમાં જૈનચાર્ય હીરવિજય સૂરીજી અહિંસા ' એ વિષય પર વ્યાખ્યાન આપી રહ્યા હતા. સવારના વખત હાવાથી અને આચાર્ય શ્રીની મધુરવાણી અને અપરિમીત જ્ઞાનથી મુગ્ધ થઈને સ્ત્રી પુરૂષની મેાટી ઠંડ જામી હતી છતાં વ્યાખ્યાનના રસમાં સા એકતાન થઈ જવાથી સર્વત્ર ચુપકીદી પથરાઇ ગઇ હતી. અહીં ગરીખ ધનવાનના ભેદ ન હાવાથી પાછળથી આવનારને આગળ આવવાના વિવેક કરવાના લેાકાચાર આ ધર્મ મદિરમાં નહેાતા. કોઇ પ્રકારના કોલાહલ કે કૂતુહલને સ્થાને શાંતિનું સામ્રાજ્ય છવાઇ ગયું હતું. આ પ્રસ ંગે બહાર ગામના પંદરક શ્રીમાનો આવીને સમુદાયની પાછળ આચાર્યશ્રીને વંદન કરીને ગાવાય ગયા. સાંભળનારાએ વ્યાખ્યાનશ્રવણુમાં એટલા તદ્ઘિન થઇ ગયા હતા કે તેમને પાછળ કાણુ આવ્યું કે ગયું, તે જાણવાની કાળજી રહેતી નહાતી. જો કે આચાય શ્રીએ તે આવનારાઓને વંદન કરતાં જોયા હતા અને અમદાવાદના આગેવાન તરીકે ઓળખ્યા હતા, પરંતુ તેમને દૃષ્ટિથી મીઠા ધર્મલાભ આપવા સિવાય તેઓશ્રી પણ પાતાની ઉપદેશધારા અસ્ખલીત ચલાવી રહ્યા. વ્યાખ્યાન
આ મદર ખંભાતના અખાત ઉપર ખંભાત નજીક છે. અત્યારે શહેરના સ્થાને ખ'ડીયરા તે અરણ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com