________________
ગયી મદદ
[ ૧૦૩ ]
અમર્યાદ માન ંદના વિચાર કરતાં કરતાં તેણે પોતાના મનને તેજોમય અને ઉત્સાહિત કર્યું.
લગભગ એક ટીકા પર્યંત ફાજલ આ પ્રમાણે વિચારમગ્નાવસ્થામાં બેસી રહ્યો. ત્યારપછી એકાએક કાઇ વ્યક્તિને તેણે ભોંયરામાં પ્રવેશ કરતી જોઇ. ચાંડાળ પોતાના પ્રાણ હરવા માટે આવ્યેા હશે એમ ધારીને ફાજલ મરવા માટે તૈયાર થઇ ગયા; પરંતુ આવનાર વ્યક્તિ ચાંડાળ નહેાતી. તે વ્યક્તિ એવી તે ધીમે પગલે અને લંપાતી–છુપાતી આવતી હતી કે તે અહિં ગુપ્ત રીતે આવતી હોય એવુ ફાજલ તરતજ હુમજી શકયા.
અલ્પ સમયમાં જ તે વ્યક્તિ ફાજલ પાસે આવી પહોંચી અને તેના કર્ણ પાસે પેાતાનુ મ્હાં રાખીને ધીમે સ્વરે મેલી, ફાજલ સરકાર ! પ્રાણ બચાવવા હાય તે ઢીલ ન કરતાં સત્ત્વર મ્હારી પાછળ ચાલેા ! ”
.66
cr
પણ તુ કાણુ છે ? ” ફાજલે પૂછ્યું.
“ હું કાણુ છુ તે પછીથી કહીશ; પણ આપ સત્ત્પર કરા ! ” ના; ” કાજલ મેલ્યે મ્હને મચાવવાની લાલચ
tr
,
ઃઃ
આપીને તું મ્હને મૃત્યુસ્થળે તા નહિ લઇ જાયને ? ”
cr
“ વાહ ! વાહ ! ફાજલ સરકાર ! મ્હારા માટે પણ
આવીજ શંકા કે ? હું કાણુ છું તે કહું કે ? ” cr હા, એલ ! ”
!
cr
હું જુલેખાં ! પદ્મા બેગમની દાસી !”
“ હું ? જીલેખાં ! તું અહિં કયાંથી અને કેવીરીતે આવી શકી ? ”
2)
“ એ બધું પછીથી કહીશ. હમણાં તે સત્ત્વર મ્હારી સાથે ચાલા અને પ્રાણ બચાવા ”
',
ફાજલ એક પણ શબ્દોચ્ચાર કર્યા સિવાય જુલેખાંની ઇચ્છાને આધીન થયા. અલ્પ સમયમાંજ ફાજલ અને જીલેખાં ભોંયરાની બહાર નીકળી પડયાં.
વાંકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com