________________
પરોપકાર કે આત્મસ્યા ?
[13]
66
“તે મ્હારા કંઇજ સગા થતા નથી. ” કંમળા બેલી: મ્હારા માતા પિતા કાણુ છે તેની પણ મ્હને ખબર નથી. અમરસિહ માલ્યાવસ્થાથીજ મ્હારૂં લાલન પાલન કર્યું છે એટલી વાત હું જાણું છું. મ્હારા પર અનત ઉપકાર છે. ઠીક, ત્યારે હું રજા લઉં છું.” એટલું મેલીને કમળા ત્યાંથી વિદ્યુત વેગે ચાલી ગઇ.
કમળા પ્રત્યે દષ્ટિ ફેંકતા પૃથ્વીસિંહ વિચારમુગ્ધ બની સ્થિર ચિત્તે ઉભું રહ્યો. અંતે “ કેમ હવે અહીંથી નીકળવાના વિચાર છે કે નહિ ? ” એ પ્રશ્ન તેના મિત્રા નરથી પુછાયા, ત્યારેજ તેણે સંચિત થઇ કહ્યું. નહિ, નહિ; ચાલે, આપણે જઈએ છીએ ને ? હું, પશુ રાત્રિ ઘણી વીતિ ગઇ છે. અરે! પ્રાત:કાળ થવા આવેલ છે ને શું ? ” એમ કહીને ત્રણે જણા
""
ચાલતા થયા.
પૃથ્વીસિંહું, બીરબલ અને માનસિંહના ગયા પછી અમરિસંહુ સાદડી પર પડયા પડયા વિચારતન્દ્રાને આધીન થયા. અલ્પ સમયમાંજ કમળા પાછી આવી. અમરસિંહુજીને વિચારમગ્ન થયેલા જોઇને તે એલી “ અમરસિહજી કાર્ય કંઇ થતું નથી અને સમય વ્યતીત થતા જાય છે. ”
“ ખરેખર ” અમરસિંહુ એયેા “ હું પણ એજ વિ
,,
•
ચાર કરૂ છું. પણ મળા મ્હારા મ્હાંમાથી એક શબ્દ નીકળતાંની સાથેજ શૂરવીર રાજપૂતા આપણી મદદે આવ્યા વગર રહે તેમ નથી હા ? ”
“ પરંતુ એમ ખંડ કરવાથી ચા ફાયદા? ” કમળા મેલી: “ રક્તપાનની નીઓ વહેશે અને અનાથ સ્ત્રી ખાળકાની સંખ્યામાં વધારા થશે. ઉતાવળ કરવામાં કાયદા નથી. અમસિહજી ”
“ એમ કેમ ?” અમરસિ હું લાં ચઢાવ્યાં અને આવ્યા, એક વખત અકબરને નાશ થયા છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com