________________
[ ૧૦ ]
ધર્મ જીજ્ઞાસુ અકબર.
સુધી મ્હેને તે ખાખતના ખુલાસા મળ્યા નથી અને તેથી આજે બાદશાહ સલામતને તી આપવી પડી છે.’’
“કાજી ! ઈસ્લામી ધર્મ માટે તમારા હ્રદયમાં લાગણી હાય એ સ્વભાવિક છે; પરંતુ તેજ સ્થળે મસ્જીદ આંધવામાં તમારા શે ઉદ્દેશ છે તે હું જાણવા ઈચ્છું છું.” કાજી પ્રત્યે તીક્ષણ દષ્ટિ ફેંકતા બાદશાહ ખેલ્યા.
“જહાંપનાહ” હવે પેાતાના હેતુને બાદશાહ તરફથી અનુમતિ મળશે એમ લાગવાથી મનમાં ને મનમાં આનંદ પામતા કાજી નમ્ર સ્વરે મેલ્યા: “ જે જમીનની આસપાસ કેટલાક અલ્લાના ઉપાસકેા રહેતા હેાવાથી તેમની નિમાજ પઢવાની સગવડ સચવાય એ હેતુથીજ—”
“ એટલે ? અકખર ઈસ્લામી ધર્મની ઉન્નતિ કરવામાં એન્રરકાર રહે છે એમ તમારૂં માનવું છે ? ”
''
નહિ, નહિ; ” કાછ વિસ્મિત થયા હાય એમ ચમકી ને આણ્યે. “ુારી માન્યતા એવી છેજ નહિ; પરંતુ જહાંપનાહું, આપ જનસમાજનુ ગમે તેટલું શ્રેય કરવાના શ્રમ લ્યે, તાપણુ તે ઐહિક કલ્યાણ જ ગણી શકાય. અને તે ઐહિક કલ્યાણ કરતાં વધારે શ્રેષ્ઠ સામાજિક કલ્યાણ કરવાની જવાખદારી અલ્લાએ અમારા શિર પર મૂકી છે. અલ્લાના ઉપદેશથી જ જનતાનું કલ્યાણ થાય તે વધારે સારૂં ગણી શકાય.
""
ઃઃ
હવે અકબરના કાધના પાર રહ્યો નહિ. તાપણુ તે પેતાના ક્રોધ શમાવી દઇને મૃદુ સ્વરે એક્લ્યા. “ જનસમાજના કલ્યાણાર્થે જે જે પ્રયત્ના કરૂ છું, તે અલ્લાની ઇચ્છાથી નથી કરતા, એ તમે શી રીતે જાણી શકયા ?
મહમદ પયગમ્બરના પ્રત્યેક અનુયાયી માટે હું... પૂજય બુદ્ધિ ધરાવું છું; પર ંતુ કંઇ કાર્ય કરતી વખતે મ્હારે મ્હારી સમસ્ત પ્રજાના કલ્યાણના પશુ વિચાર કરવા જોઇએ. ઇસ્લામીએ અને રજપૂતા, એ બન્ને પ્રજાની વચ્ચે કાઇપણ જાતના ક્ષુદ્ર શૈક ભાવ રાખવાની મ્હને કઇ પણુ આવશ્યકતા જણાતી નથી. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com