________________
અકબરની આફત.
[ ૧૦૫ ]
સલીમ આ ઢંઢેરા સાંભળીને ચમક્યેા. હમણાં જ અષુલલના ખુનની વાત જાહેર થશે એ વિચાર યાદ આવતાંની સાથે જ તેનું પાતકી હૃદય કંપી ઉઠયું. પોતે કાજલના ખુની છે, એ માતમી અકબરને મળતાં તે પેાતાને કેવી સજા કરશે, એવા વિચારા તેના હૃદયમાં ઉદ્ભવવા લાગ્યા; પરંતુ એટલામાં પોતાના દિવાનખાનાની બહાર એ નાકરીને આપસ આપસમાં વાતચિત કરતાં તેણે સાંભળ્યાં.
“ કેમરે નજીમીઆં ! ફાજલ સરકારની શય્યામાંથી આજે એક મનુષ્યના મૃતદેહ મળી આવ્યે તે વાત હૈ સાંભળી કે ? ” અહમદખાને પોતાના દાસ્ત નજીમીઆને પૂછ્યું.
“ હાં, હાં દોસ્ત ! બડી આશ્ચર્ય કી બાત ! મ્હને પણ દોલતખાને એવુ જ ક ંઈક કહ્યું હતું. યા અલ્લા, ફાજલ સરકાર જો રાત્રિએ ત્યાં હાત તેા તેમના શાહાલ થાત ? ” નજી બેન્ચે.
મી
“ અરે દોસ્ત, હું ત્હને શું વાત કહું ? હમણાં હુમાં તા ખુદ શહેનશાહના મહાલયમાં એવા એવા વિચિત્ર અનાવા બને છે કે કંઇ કહેવાની વાત જ નહિ.
99
“ &* ? ”
ર
*
“ હું શું ? આજથી બે ત્રણ દિવસ પહેલાં એક રાત્રિએ પહેરા પર હતા. રાત્રિના લગભગ ત્રણ વાગ્યાના અરસામાં મ્હેં એક મનુષ્યને મહાલયની આસપાસ ફરતા જોયા હતા. જઈને હું જોઉં છું તે યા અલ્લાહ, ખુદ ખાદશાહ અકબર
""
“ એમ ? ”
“ હા, એમ ! હને ખબર નથી દાસ્ત! બાદશાહ નામવરની સવારી દરરાજ રાત્રિના સમયે બહાર ફરતીજ રહે છે. ”
અને નાકરા વચ્ચે આ પ્રમાણે થતી વાતચિત્ત સાંભળીને સલીમના આશ્ચર્યમાં વધારા થયા. રાત્રિએ પેાતે ફાજલનું ખુન કરવા ગયા હતા ત્યારે કાઈ ખીજાજ મનુષ્યના વર્ષ થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com