________________
એકાન્તવાસમાં આપત્તિ દર્શન.
[
૭]
પોતે ધર્માચરણ કરવા છતાં પણ માત્ર બાદશાહની આજ્ઞાથી એક બંદીવાન જેવી થઈ પડી હતી એમ વિચારતાં ચંપાના નેત્રનયનમાં અશ્રુ ભરાઈ આવ્યાં. તેનું હૃદય દુ:ખીત થયું. જમીન પ્રત્યે દષ્ટિ ફેંકતી તે એક પણ હદદુગાર કાઢ્યા સિવાય એમને એમ બેસી રહી.
ચંપા આ પ્રમાણે ધ્યાનસ્થ અવસ્થામાં બેઠી હતી એવામાં તેના ઓરડાના દ્વાર પાસે તેને કે મનુષ્યનો પગરવ સંભળાયે. તે એકદમ ચમકીને ઉભી થઈ. ચંપાએ દ્વારભણું દષ્ટિ ફેંકી તે એક કાળા વસ્ત્રમાં છુપાએલ વ્યક્તિને પિતાના ઓરડામાં પ્રવેશ કરતી તેણે જોઈ. ચંપા ગભરાયલા સ્વરે બેલી ઉઠી: “આપ કોણ છે? અત્યારે અહિં આવવામાં આપને શે ઉદ્દેશ છે?”
“સુંદરી ! સહજ પણ ભય પામશો નહિં. હારા આગમનને ઉદ્દેશ તમારા કલ્યાણ માટે જ છે.” આવનાર વ્યક્તિ ધીમે સ્વરે બેલી.
હારા કલ્યાણ માટે?” ચંપા તે વ્યક્તિ પ્રત્યે આશ્ચર્યથી જોતાં બેલી.
હા, કેવળ તમારા જ કલ્યાણ માટે?” તમે મ્હારૂં શું કલ્યાણ કરવા ઈચ્છે છે?”
“જો તમે મહારૂં કહ્યું માનીને હારી ઈચ્છાને આધીન થશે તે હારા હાથે તમારું કલ્યાણ થશે અને આ કારાગૃહમાંથી તમને તુર્ત મુક્તિ પણ મળશે.
“હં;” ચંપા અવાક રહી. “કેમ, શું વિચારમાં પડ્યા?” કંઈ નહિ, તમે કેણુ છે તે હવે પ્રથમ જણાવશે કે?” “હું કેણ છું, તે હું હમણાં જણાવી શકીશ નહિ. માત્ર છું તેટલા પ્રીને ઉત્તર અને આપશે કે?”
તમે મહને શા શા પ્રમને પૂછવાની ઈચ્છા રાખે છે ?”
“તમે ખુલાસે આપી શકશે તેવા સાદા અને સરલ પ્ર”ને પૂછોને જ હું સંતોષ પામીશ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com