________________
[ ૧૩૨ ]
ધર્મ જીજ્ઞાસુ અકબર.
કારાગૃહનું પ્રવેશદ્વાર ઉઘડયું અને હથીયારબંધ દશેક લશ્કરીની ટુકડી ઓરડીમાં ધસી આવી. તેમણે કાજીને કેદ કર્યા. સૈાની પાછળ એક પ્રતાપી વ્યક્તિએ ઓરડીમાં પ્રવેશ કર્યો. એ વ્યક્તિને જોતાંની સાથેજ કાજી ચમકયા અને તેના મ્હાંમાંથી ઉદ્ગાર નીકળી પડયા: “ કાણુ બાદશાહ ? ”
cr
,, હા; માદશાહુ ! અકબર દમામપૂર્ણ સ્વરે ડોળા કાઢીને ખેલ્યા અને કાજી પ્રત્યે તિરસ્કારસૂચક ષ્ટિ ફેંકી રહ્યો. ત્યારપછી તે પુન: ખેલવા લાગ્યા: “ કાજી, ઇન્સાફની અદાલતમાં અસત્ય એલાવવા માટે ગફુર પર મ ગુજારવાના ગુન્હાજ અત્યારે તને કેદી બનાવે છે. તમારા જેવા પાપાત્મા ધર્મગુરૂના લેખાસમાં રહી ખુદાના પ્યારા નામને વગેાવે છે. અને ઇસ્લામના ઇલ્મને ઝાંખા કરે છે. એટલે તમારા પાપને વધારે વખત ચલાવવા દેવાં એ નિશા–અલ્લાના દ્રાહ કરવા જેવુ છે. જાએ અત્યારે તેને બંદીખાનામાં લઇ જાઓ. અદાલત તેના ઇન્સાફ કરશે.
99
કાજીને સિપાઇઓ લઈ જાય તેટલામાં તેણે હીમત કરીને બાદશાહને કહ્યું—ખ્યાલ કરો કે અન્નાના કીર કદાપિ ઇન્સાની અદાલતમાં ઉભા રહીને મૃત્યુની શિક્ષા સાંભળતા નથી. ઇસ્લામ ધર્મને કલંકિત કરનાર હું નથી; પરંતુ આપેજ ઇસ્લામ ધર્મનું અભિમાન છેડી અન્ય ધર્મને આશ્રય આપેલ છે. ઇન્સાફની દોરી તા પૂર્વ સે હમારા કાજીએના હાથમાં હતી તેા ઇન્સાફની અદાલતમાં જવા કરતાં હું ખુદાના દરબારમાં જવાનું પસંદ કરૂં છું. આટલુ ખેલતા તેણે પાતાની પાસે રાખેલી કટારી પોતાની છાતીમાં ઘાંચી દીધી અને તરતજ તેની છાતીમાંથી રુધિરપ્રવાહ વહેવા માંડયા. અને ક્ષણમાત્રમાં કાજીએ આ લેાકના ત્યાગ કર્યો.
અન્ય લેાકેાની માફક અકબર પણ સ્તબ્ધ, નિશ્ચલ, અને આશ્ચર્ય ચકિત સ્થિતિમાં ઉભા હતા. તેણે પેાતાનાં નેત્રદ્રય અન્ય કર્યાં અને આલ્યા: “ યા—અટ્ઠા ! ”
એમ
AB
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com