________________
[5 ]
ધર્મ જીજ્ઞાસુ અકબર.
આંડના પડદો ખેંચવા તેના અંગપર ધસ્યા; પરંતુ તે વ્યક્તિ સત્ત્તર સાવધ થઈ ગઈ. તેણે કાજલના હાથ પકડી રાખ્યું. પશુ આ ખેંચતાણમાં પેલી વ્યકિતના મ્હોં પરનું વસ્ત્ર સહેજ ખસી ગયું અને વિસ્મિત થતા કાજલ ખાલી ઉઠયેા. “ કાણુ કા...જી?
""
પરંતુ ફાજલના આશ્ચાર સાંભળવા સારૂ તે વ્યક્તિ ત્યાં ઝાઝીવાર ઉભી રહી નહિ. તે ત્યાંથી વિનાવિલ બે પલાયન કરી ગઇ. કાજલ ભોંયરામાં એકલા પડયા, અલ્પસમયમાંજ પેાતાના પ્રાણ હરી લેવામાં આવશે, એવા વિચાર આવતાં તે જમીનપર બેસી ગયા અને વિચારમગ્ન થઇ ગયા.
આજદિન સુધી અનેક ધર્મ સભાઓમાં જે ફાજલે મૃત્યુ સબંધી અનેક વિદ્વત્તાપૂર્ણ વિવેચના કર્યાં હતાં, પુનર્જન્મ સંબંધી જેણે વાદ-વિવાદ કર્યો હતા, સ્વર્ગ અને નરક એ વિષયપર જેણે વ્યાખ્યાના આપ્યાં હતાં, તેજ ફાજલની માનસિક સમતા પ્રત્યક્ષ મૃત્યુ સમીપ આવતાંની સાથેજ ચલિત થઈ ગઇ. 66 મૃત્યુ એટલે શું? મૃત્યુ ભાવના રહિત હશે. કે ? દેવ હશે ? સ્વર્ગ હશે કે ? ” એવા અનેક વિચારા રાજલના મનમાં ઉદ્ભવવા લાગ્યા. મૃત્યુકાળ સમીપ આવવાથી પેાતાના ગત આયુષ્યનું ચિત્ર ફાજલની દૃષ્ટિ સન્મુખ તરવા લાગ્યું. ‘ અકબર, મીરખલ, માનસિંહ વગેરે પેાતાની નિત્યની પરિચયની વ્યક્તિઓના ત્યાગ સદાને માટે કરવા પડશે કે ? ’ એવેા વિચાર મનમાં ઉદ્ભવતાંની સાથેજ તે એક ન્હાના બાળકની પેઠે રડવા લાગ્યા.
પરંતુ ગમે તેમ તે ફાજલ તત્ત્વજ્ઞ હતા. તેણે આવા નિર્મૂળ વિચારો પોતાના હૃદયમાંથી દૂર કર્યા. મૃત્યુ માટે તૈયારી કરવા સારૂ તે પેાતાના મનને શાંત અને નિશ્ચલ બનાતે વવાના પ્રયાસ કરવા લાગ્યા. જગત્ની નશ્વરતાનેા અને મૃત્યુ પછી આ અન ંત બ્રહ્માંડમાં કિવા ખુદાના દરબારમાં મિશ્રીત થઇ જવાના વિચાર તે કરવા લાગ્યા. અમૂ, પવિત્ર અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
-