________________
જીજીઆવેરાના જુલમ.
[ ૩૩ ]
ક્રોધ પૂર્ણ ષ્ટિ ફેંકતા ખેલ્યા ? “ અમરસિંહજી ! છેડા, હુને જવાદ્યો ! ”
“ રાઘાજી ! આમ ગાંડાઈ ન કર ! શાન્ત થા ! ”રાઘાજીના હાથ પકડીને અમરસિંહજી એલ્યેા.
“ અમરસિંહું ! આ પ્રમાણે તમે કયાં સુધી શાંન્તિ ૫કડશેા ? અમારા પ્રાણ હરવામાં આવે અને અમારાપર અસહ્ય અને નિ:સીમ જુલમ ગુજારવામાં આવે; છતાં પણ તે અત્યાચારની લેશ માત્ર પણ માહિતી જે બાદશાહ મેળવી શકતા નથી તે ખાદશાહે શાના ? અમરસિ ંહું ! અકબરને જઈને કહેા કે રાજમહાલયમાં ટાઢા છાંયે બેઠા બેઠા ન્યાય અને તત્વજ્ઞાનની વાતા કરવા કરતાં અહિં ચાલી રહેલા અત્યાચારે અત્રે આવીને નજરેશનજર જુઓ !” એટલામાં અમરસિંહું સાથે ઝુપડીમાં આવેલા ત્રણ રાજપૂત સ્વારા પ્રત્યે દષ્ટિ જતાં રાઘાજી સહજ અચકયા. તેણે અમરસિંહને પૂછ્યુ ! “ અમરસિંહજી ! આ ગૃહસ્થા કોણ છે ? ”
ર
“ તેઓ આપણા મિત્રા છે. ” અમરસિંહુ પેાતાના મનમાં કંઈક વિચાર કરતાં આત્યેા.
“ રાધેાજી જ્યારે અકબરને ઉદ્દેશીને ખેલતા હતા ત્યારે પેલા ત્રણે ઘોડેસ્વારાની મુખમુદ્રા પર એક પ્રકારની ચળવિચળ થઈ રહેલી હતી તે ચાલાક અમરસિ’હુ કળી ગયાહતા. અમરસિંહ તે ચળવિચળનું કારણ શેાધતા હતા, ઘેાડીવાર રહીને અમરસિંહુ એક્ષ્ચા ! “ રાધેાજી આમ રડીને બેસી રહેવાથી શું વળવાનુ છે ? આપણે પહેલાં તે આ મૃત દેહની અત્યેષ્ઠિ ક્રિયા કરવામાં રાકાવુ જોઇએ.
cr
*
એક દીર્ઘ નિ:શ્વાસ મૂકીને રાઘાજી એલ્યા: “ એ ખરૂં, પરંતુ પૈસા—” થાડીવાર વિચાર કરીને રાધાજી પુન: મેક્લ્યા 4 અત્યારે મ્હારી પાસે એક કાડી સુદ્ધાં નથી; પરંતુ પ્રાત:કાળે હું ગમે તેમ કરીને થાડા ઘણા પૈસા અવશ્ય લાવી શકીશ.’’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com